જીંદગી ની દરેક ક્ષણ ને મન ભરી ને માણો. વર્તમાનમાં જીવો. મન કહે એ કરો. માતા-પિતા ની સેવા કરો.કુદરતને ભરપૂર માણો.

ઘડપણ બેઠું ઓટલે ને યૌવન ઝરૂખે લહેરાય,
એકના ચહેરે વ્યાકુળતા ને બીજું મનોમન મલકાય...!!!