મને શિક્ષક હોવાનો ગર્વ છે

તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી,
અને
બધા પાસેથી મળે એટલો 'પ્રેમ' પણ સસ્તો નથી.

खुद को समय जरूर दे
आपकी पहली जरूरत खुद आप है!!

समय के पास इतना
समय नही की
आपको दोबारा समय दे
सके....

🌸🌻🌷🌼🌺🌻🌸🌷🌼🌺🌸

साजिशें वो रचते है,
जिन्हें कोई जंग जितनी हो

मेरी कोशिश तो
दिल जितने की होती है...

ताकि रिश्ता कायम रहे
जब तक जिंदगी हो...

Read More

🦁ઓળખું છું બધાને બસ અંદરથી કેવા છે એજ નથી જાણતો...

માણસ ની નાદાની પણ ખરી છે

અંઘારુ મનમા છે અને
દીવો મંદિરમા કરે છે.
આખ પોતાની બંધ છે અને
ઘંટ વગાઙી ભઞવાન ને જગાડે છે

Read More

ખબર નહિ કઈ માટીની બનેલી છે ઈચ્છાઓ, તરફડે છે, મરે છે અને છતાં રોજ જન્મે છે !!