man patel

man patel

@manpatel5721


About You

Hey, I am on Matrubharti!

ताकत बढ़ती है,जब हम हिम्मत करते है
और एकता बढ़ती है जब हम एकजुट होते है
प्यार तथा सम्बन्ध बढ़ता है
जब हम एक दूसरे से साझा करते है
और रिश्ता बढ़ता है जब हम एक दूसरे की परवाह करते हैं।

नमस्ते, प्रणाम
🙏 Jai Shree Krishna 🙏

Read More

તમારી અંદર ઉત્પન્ન થતા *વિચારો અને ફિલિંગ* એ તમારા મનની શક્તિ દ્વારા તમને પ્રાપ્ત થાય છે અને આ વિચારો અને આ ફીલિંગ તમે *જાતે જ ઉત્પન્ન કરી શકો છો* માટે તમારા જીવનમાં જે કંઈ બની રહ્યું છે એ તમારા *મનની શક્તિના વિશ્વાસ* પર જ બને છે, જો તમે પોઝિટિવ વિશ્વાસ ને વધુ પ્રબળ બનાવશો તો પોઝિટિવ બનતું જશે અને નેગેટીવ વિશ્વાસ ને વધુ મહત્વ આપશો તો બધું આપો આપ નકારાત્મક બનતું જશે, હવે *નક્કી તમારે જ કરવાનું છે* કે તમારા મનની શક્તિનો વિશ્વાસ તમે તમારા ભવિષ્ય માટે *કઈ દિશા તરફ લઈ જાવ છો...!*

Read More

जीवन में कुछ भी स्थायी नहीं है
इसलिए स्वयं को अधिक तनावग्रस्त न करें,
क्योंकि परिस्थितियां चाहे कितनी भी खराब हों
बदलेंगी जरूर

Read More

જન્મથી મરણ સુધી તમારે ઈશ્વર
સાથે શતરંજ જ રમવાની છે.
ફરક માત્ર એટલો જ છે કે
તમે જે ચાલો એ ચાલ કહેવાય છે
અને ઈશ્વર જે ચાલે છે
એને તમારી ચાલ નું પરિણામ કહેવાય છે...!!!!

Read More

દરેક સમયે ઈશ્વરનું ધારેલું જ થાય છે,
પરંતુ સુખના સમયે આ વાત ઘણાંને સમજાતી નથી.

अपनों के लिए चिंता हृदय में होती है.
शब्दों में नहीं!
और अपनों के लिए गुस्सा शब्दों में होता है
हृदय में नहीं!
बस यही एक अटूट प्रेम की परिभाषा है.

Good Morning....

Read More

તસવીરો લેવી જરૂરી છે જીવનમાં...
કારણ કે
અરીસો વિતેલો સમય નથી બતાવતો...
શુભ સવાર
જય શ્રી કૃષ્ણ

Read More

સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં પરંતુ...
મહેમાન છે વારાફરતી આવશે થોડા દિવસ રોકાશે અને જતા રહેશે...
જો એ નહીં આવે તો આપણે અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું...

શુભ સવાર
જય શ્રી કૃષ્ણ

Read More

આજ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં *અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,
*વાઘબારસ* થી પ્રગતિના દ્વાર ખૂલે , *ધન તેરસ* થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય , *કાળી ચૌદશ* થી જીવનમાં કલહ દૂર થાય ,
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે , *નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય , *ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે , *ત્રીજ* થી ત્રેવડ વધે , *ચોથ* થી ચતુરાઈ વધે , *લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ ,શાંતિ સમૃદ્ધિ ,સહકાર અને સુયોગસભર નીવડે તે માટે પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.....
🪔💐🪔

Read More