લોકો શૂન્ય માંથી સર્જન કરે છે પણ મેં તો minus થી ચાલું કર્યું છે તો થોડો સમય લાગશે.

वो लाल 'इश्क़' ओढ़े बैठी थी सेज पर,
और बाहर बहस हो रही थी दहेज पर।

_ अज्ञात

"મરીઝ" છું ... ...
"ઘાયલ" લાગણીઓ સાથે રહું છું ...

"બેફામ" દર્દ સામે ... હસતો રહું છું ...
હિસાબ શુ રાખું "જખમો"નો ...

"શૂન્ય" થઈ ને જતો રહીશ ...
"શૂન્ય" થઈ ને આવ્યો છું ... ... !!!

#cp

Read More

એ જ મળે છે
જેની પર ધ્યાન છે,

માટે ધ્યાન એની પર રાખવું
કે જે જોઈએ છે....

જીંદગી ની એક જ વ્યથા,
અહીં વાતે વાતે પ્રથા....

વિશ્વાસનું નિર્માણ,
શબ્દો કરતા કાર્યથી વધુ થાય છે..

#દુષ્ટ

દુષ્ટતા દરેક મનુષ્યમાં ક્યાંક ને ક્યાંક ખૂણે રહેલી જ હોઈ છે
આપને એની અંદર વસેલા શ્રીરામના સદગુણો જોવાના છે.
આ ત્યારે જ સંભવ છે જ્યારે જોવા વાળા ની દ્રષ્ટિ માંથી દુષ્ટતા નો અંત આવી જાય... બાકી તો જેવી દ્રષ્ટિ એવી...

Read More

"વ ચ ન"
એક પણ કાનામાત્ર વગર નો શબ્દ,
પણ તાકાત આખી બારાખડી કરતા પણ વધુ..!