Hey, I am ios dev, graphic designer, write the words, insta @styloholic_007

પછતાવો થયો જ નથી કારણ જીવનનો એક પણ નિણર્ય ભગવાને લેવા દીધો જ નથી

પરિસ્થિતિ ઉભી જ એ રીતે કરી છે કે નિણર્ય લેવા જેવા રહ્યા જ નથી

Read More

જીવનની છેલ્લી વાત

"મોકો ભગવાન પણ નથી આપી શકતો મને એક પણ,
કારણ એ પણ જાણે છે આનું નાનકડું સપનું પણ જો પુરુ કર્યુ ને તો પછી કોઇના હાથમાં નહીં આવે"

કોઇને નહીં મળે આ વ્યક્તિ

Read More

યુદ્ધના એંધાણ કોની સાથે બાંધું
પોતાની સાથે કે એ ખરાબ નસીબ સાથે
કે ભગવાનના ખરાબ નિણર્ય સાથે

જીવનમાં માંગ કઇક અલગ જ હતી
પરિસ્થિતિનું અવલોકન કરીને જ પ્રભુ પ્રાથૅના કરી હતી
છતા તે પરિસ્થિતિનું નિર્માણ કેમ?

દેખાય કયા છે મુરારી કે યુદ્ધનું આમંત્રણ આપું?
ભજન કરી રીઝવવા તો મથતો હતો
છતા તે યુદ્ધ કરવા મજબૂર કર્યો મુરારી

પણ કેમ કરુ યુદ્ધ તારી સાથે મારે રહેવું જ હતું તારી સંગાથે
#યુદ્ધ

Read More

જીવનમાં નાની નાની પણ ભુલ ન થાય તેની તકેદારી કરતા કરતા
ખબર નથી કયારેક મોટી ભૂલ થઇ જાય છે

ફરક પાછો એ પણ હોય છે
કે જે નાની નાની ભુલ ન હતા કરી રહ્યા તે એક મોટી ભૂલ બની રહી હતી

Read More

ગુસ્સો તમને આવે એ સારી બાબત છે
પણ અમને ના આવે એ વધારે સારી બાબત છે

માણસ માત્ર કસોટી કરે ત્યારે તકલીફ ન થાય
પરંતુ ભગવાન પોતે આવે છે ત્યારે તકલીફ થાય છે

કારણ માણસ બહારથી મારશે અંદરથી નહીં મારી શકે
પણ ભગવાન અંદરથી મારી નાખે છે બહારથી નહીં મારે

Read More

પ્રેમ એવા વ્યક્તિ સાથે જ કેમ થાય છે
જેને આપણા માટે કદી વિચાર્યું જ નથી

જીવનમાં મે કરેલું દરેક ફળ હું ભોગવવા તૈયાર છું
મૃત્યુ પણ....
પરંતુ મારા નસીબમાં લખેલ ખરાબ સમય અને ભગવાનની ખરાબ કૃપા ભોગવવા તૈયાર નથી તેના કરતાં મૃત્યુ પામવા તૈયાર છું

Read More

ખબર નહીં પણ આ વાક્ય સૌથી વધુ સાભળવા મળે
જો બવ ભક્તિ કરશો તો એટલું દુઃખ વધારે આવશે

ને ક્યાંક અનુભવ્યું પણ ખરુ...


પણ મુકીશું નહી ભક્તિ કરવાનું

Read More

दुसरो की बातें कर उसे बुरा बनाने से पहले अपने भीतर देख लो
कही हम भी वही तो नही कर रहे हैं