Ketan Vyas

Ketan Vyas Matrubharti Verified

@ktn27vyasgmail.com1201

(303)

46

47.7k

104.6k

About You

Hey, I am on Matrubharti!

જો કોઈ નેતા, સેનાધ્યક્ષ કે સત્તાધીશ ટીમના કર્મીષ્ઠ અને નિષ્ઠવાન સભ્યોના મૂલ્યો તેમજ હકરાત્મક અભિગમ જળવાઈ રહે તેવું અગર ઈચ્છે તો, .. તો દરેક સભ્યના કાર્યોની સરખામણી કરતી વેળાએ વિવેકબુદ્ધિ નો ઉપયોગ કરવો તેમજ 'દેખાડા'ના આધારે પ્રશંસા પત્ર કે પુરષ્કાર ન આપવો જોઈએ. વ્હાલા, કે આપણા મનને ગમે છે એટલે કોઈ સભ્યને નિષ્ઠવાનની હરોળમાં ન મુકાય. ટૂંકા ગાળાનાં, ટૂંકી દ્રષ્ટિએ થયેલી ગણત્રી પૂર્વકના નિર્ણય, લાંબાગાળે નુકસાન પહોંચાડી શકે.
કે. વ્યાસ

-Ketan Vyas

Read More

છો આપ શિવ અંશ, ને ભક્તિનું પૂર્ણ રૂપ
સૂક્ષ્મ કે મહાકાય, જપો નિરંતર સીતારામ.
કહે કો અંજનીપુત્ર, ને કોઈ બજરંગબલી,
શ્રી હનુમાન નામ સ્મરણ ને ધ્યાન કરી,
શ્રી રામકથાનું ઇતિ સુધી ભજન થાય.

#Hanuman
#હનુમાન

Read More

રિવોર્ડ, કમિશન કે જસ્ટ બેસ્ટ -
જેનો 'ભાવ' આપણા કામ કરવાની રીત અને વ્યવહારમાં ઝલકાતો હોય જ છે!
પોતાનું કાર્ય બેસ્ટ હશે તો જ પૈસો મળશે તેવું અને/અથવા હાજરી ભરવાથી પૈસો મળતો રહેશે - બંન્ને સમયે વ્યક્તિની માનસિક હાજરી ખૂબ જુદી હોય છે!
ક્યાંક આપણે પણ આમાંની કોઈ એક સ્થિતિમાં હોઈ શકીએ!
- Ketan Vyas

Read More

વાંચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌના પ્રતિભાવ અને પ્રોત્સાહનથી આજે 10k download ના એક લેવલ સુધી પહોંચવા બદલ ખુશી અનુભવું છું.

માતૃભારતી નો પણ હૃદયથી ધન્યવાદ - આ અદ્ભૂત પ્લેટફોર્મ માટે.

Read More

https://www.matrubharti.com/novels/32377/from-the-window-of-the-shaman-by-ketan-vyas

ધારાવાહિકના ૧૫ ભાગ આવી ચુક્યા છે. વાર્તાની નાયિકા પોતાનાં ભાવી જીવનનાં શમણાંઓ સાથે સાસરીમાં કેવા અનુભવોમાંથી પસાર થાય છે. માં-બાપની સાથે વિતાવેલ જીવનની મીઠી સ્મૃતિઓ એક બાજુ છે તો બીજી બાજુ એક નવો સંઘર્ષ..!

તો આજે જ લિંક પાર જઈ ડાઉનલોડ કરો અને વાંચો "શમણાંના ઝરૂખેથી".

Read More

Ketan Vyas લિખિત વાર્તા "નશો હેલે ચડ્યો!" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19925025/nasho-hele-chadyo

Ketan Vyas લિખિત વાર્તા "મોક્ષ - જીવનચક્રનો અંત કે પ્રારંભ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19924749/moksh-jivanchakra-no-ant-ke-prambh

Read More

શિવની રાત્રી, દિવસ અનેરો
માં પાર્વતી ને શિવશંભુ વિવાહનો,
ભજન, અર્ચન, ને કરે જો કીર્તન કો માનવી દીને આ,
થાય બેડો પાર ને થાય એ પામર જીવ શિવનો !

#Shivratri

Read More

https://www.matrubharti.com/novels/32377/from-the-window-of-the-shaman-by-ketan-vyas

લઘુ નવલ " શમણાનાં ઝરૂખેથી"
વાંચો અને આપના અમૂલ્ય પ્રતિભાવ અચૂક આપજો.

'હેપ્પી વેલેન્ટાઈન્સ ડે' ટુ વન ઍન્ડ ઑલ - એમ તો આપણે સૌ કોઈ ને વિશ કરીએ છીએ.., પણ;
"વીલ યુ બી માય વેલેન્ટાઈન?" આવું પૂછવા એક વ્યક્તિ જોઈએ, જે હૃદય અને આંખોમાં વસી જાય, ને પછી, જેને માટે આખું આયખું ઓછું પડે!

સહમત હો અને ક્યારેય પ્રેમ શબ્દ હૃદયમાં રમ્યો હોય, તો એક લાઈક તો બને !

- કે. વ્યાસ
#ValentineDay
#ValentineDay

Read More