love to write....

દુઃખ છે તમે યાદ ન કર્યા નું...
દિલ સાથ માંગે નવા હૈયા નું...
થયું મીલન નવા સાથી નું...
ભૂલી દુઃખ તમે આપેલા નું...

Read More

क्या खूब दोस्ती निभाई आपने।
मजबूरन दफनाने पडे सपने।

તારી યાદોમાં થઈ હું સુમ...
કેમ કે મને લાગી તારી ધૂન...
ખબર નહીં ક્યાં થયો તું ગુમ...

सूरत में सूरत मिली थी।
सूरज में सूरत खोजी थी।
सूरत देखी तो खुश हुई थी।
सूरत मिली तो कयामत आई थी।

હું તોય તારી મીરાં...







ઓ મારા શ્યામ, હું તોય તારી મીરાં...
પ્રીત નથી તારી, હું તોય તારી મીરાં...
રાણા કરે ધિક્કાર, હું તોય તારી મીરાં,
ઝેર પીધા છે જાણી, હું તોય તારી મીરાં...

Read More

ઉભી છું જોઈને તારી વાટ...
કરવી છે મારે પ્રેમ ની વાત...
ન્યોછાવર કરું તને મારી જાત...
ઝાલી લે તારા હાથ માં મારો હાથ...

Read More

કમળ ને ખીલવા કીચડ ન નડે...
મોર ના ઈંડા ચીતરવા ન પડે...
પ્રેમ ને પારખાં આપવા ન પડે...
વફા ને બેવફાઈ નો ચેપ ન અડે...

હાથમાં હતી મારી ડાયરી...
લખતી હતી તેમા શાયરી...
શબ્દોથી સજાવી તી શાયરી...
કેમ કે વાત હતી મારી પ્રીતની...
પ્રીત માં તારી બની તી બાવરી...

Read More

સોનેરી શમણાં છે આ નયન માં...
સાકાર કરવા છે આ જનમ માં...
સંગાથની જરૂર છે આ રસમ માં...
સાથીની જરૂર છે લેવા કસમ માં...
તારી જ જરૂર છે આ પ્રણય માં...

Read More