happy

#મિત્ર
જેને મળતા જ ઉંમર અને ઉદાસી ભૂલી જવાઇ..

જેના સાથે આપણે મોટા થાઇએ છીએ એમના સામે આપણે ક્યારેય મોટા નથી થતા...
(#dedicate to all my school frnds)

થઈ ને પૂરું રહી ગયું કાંઈક અર્ધ
બસ આમ જ લાગે બધું નિરર્થ....
#અર્ધ

નમસ્કાર....
હું કંઈક નવું લખવાનું વીચારી રહીછું જેનું નામ હશે હું અને મારી વાતો..

બસ એવું કે જે મારે મારા માતૃભારતીના પરિવારને કહેવું છે અને એ જે તમારે પૂછવું હશે..
થોડાજ દિવસોમાં આ કોલમ લખવા ની શરૂઆત કરીશ..
આશા રાખું છું કે બધા આ મારા અલગ જ પ્રકારના પ્રયાસ ને બિરદાવશો..
આ સાથે જ પર્યાવરણ દિવસની શુભકમનાઓ..

Read More

જિંદગીનો અર્થ સમજવાનું શરૂ શુ કર્યું!!!!
તે તો મારી પરીક્ષા લેવાનું શરૂ કરીદીઘું..
#અર્થ

શબ્દો નહી સમજો તો ચાલશે,
કોઈના મૌનનો અર્થ જરૂર સમજજો...
#અર્થ

તારા દરેક જૂઠ માની લઉં છું..
અર્થ એ નથી કે મૂર્ખ છું..
બસ તારા સાથે દલીલ કરવામાં રસનથી..

#અર્થ

તનતોડ મેહનત પછી પણ મંજીલ દૂર રહી જાયછે
ક્યારેક એવું પણ થાયછે!!!!!

રસ્તાઓ ગોતવામાંજ પોતાની જાતથી મળાઈ જાયછે,
ક્યારેક એવું પણ થાયછે!!!!!

અતૂટ પ્રેમ કર્યા પછી પણ અધુરો જ રહી જાયછે,
ક્યારેક એવું પણ થાયછે!!!!!

પારકા પોતાના અને પોતાના પારકા બની જાય છે,
ક્યારેક એવું પણ થાયછે!!!!!

અંતમાં એટલું જ કહીશ ગમે તે કરો
જે નસીબમાં હોય તે જ થાય છે...

#નસીબ

Read More

तुजे पानेकेलिए हम रोज इबादत करते है,
पर होता वहि है जो मंजूरे मुकदर होता है ।।
#નસીબ

આવ આજ પરિચય કરાવું તને મુજથી,
આંખ બંધ કરી, જોજો મનના દ્વારથી,
મગજ નહિ લગાડતાં નહિ સમજાઉ તેનાથી
બસ પૂરો વિશ્વાસ રાખજો અંતરમનથી...



#પરિચય

Read More