Hey, I am reading on Matrubharti!

શબ્દો બોલવાં તો મફતમાં જ છે..
પણ
એનો ઉપયોગ જ નક્કિ કરે છે કે..
એની
કિંમત મળશે
કે ચુકવવાની રહેશે..!

ક્યારેક ક્યારેક હારવુ પણ ખુબ જરુરી છે..

તેનાથી અભિમાન નિયત્રણમાં રહે છે..!

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,

અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ...

ચહેરા ઉપરની મુસ્કાન ક્યારેક સંતોષની હોય છે તો ક્યારેક સહનશક્તિની પણ હોય છે..!

-Sandeep Thakor

નિરાંત અને નવરાશ માં ફરક છે..

એક મનથી છે અને બીજી ક્ષણથી..!

-Sandeep Thakor

અસંભવ ફક્ત એ જ છે..

જેની તમે શરૂઆત નથી કરી..!

કેટલીકવાર બંને વેન્ટિલેટર પર હોય છે....

અંદર જીવન અને
બહાર લાગણી....!

સ્વર્ગ તો અહીંયા જ છે....

તમે ખાલી બે વાતની ગણતરી કરવાનું છોડી દો,

પોતાનું દુઃખ અને બીજાનું સુખ....

ठोकरें खुद बतायेंगी कि
संभलना कैसे है...!
मोड़ आ जाने से रास्ते कभी
खत्म नहीं होते.

जीवन में, ऐसे काम करो, की .
लोग आप को ब्लॉक नहीं
Search Kare .

Read More

कुछ तकलीफ़ें हमारा इम्तिहान लेने और कुछ हमारे साथ जुड़े लोगों की पहचान करवाने आती हैं.