કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો... અડમ મન ના મુસાફર ને હિમાલય નથી નડતો ....

શબ્દોમાં શક્તિ દેખાય છે
કલમ માં તાકાત દેખાય છે
પુસ્તક માં પરિવર્તન દેખાય છે
મહેનત માં સંધૅષ દેખાય છે
પ્રેમ માં વિશ્ર્વાસ દેખાય છે
સફળતા માં પરિશ્રમ દેખાય છે
અંધકાર માં પ્રકાશ દેખાય છે
-hardik

Read More

કોણ છે દુશ્મન....કોણ છે યાર....અહીં એક માણસ ના ધણા છે કિરદાર

Kanzriya Hardik લિખિત વાર્તા "મારી કવિતાઓ ભાગ 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887542/mari-kavitao-2