Hey, I am on Matrubharti! My nameKalidas V. Patelમારાં પ્રકાશનો ૧. જયોતસે જ્યોત જલે... ૨. હલ્લો ઓસ્ટ્રેલિયા બાય ઈન્ડિયા. ૩. આધુનિક બાલકથાઓ. ૪. વિચિત્ર વિશ્વ

એક "નફરત" છે ...
જેને લોકો પળમાં સમજી જાય છે
અને એક"પ્રેમ"છે ...
જેને સમજતાં વર્ષો નીકળી જાય છે

સાચેજ ...!
-------------
સવાલો ક્દી મરતા નથી ...
જવાબો કોઈને ગમતા નથી...!
ખુશીથી જીવી લો યારો...
આંસું તો આંખોને પણ ગમતાં નથી..!

Read More

હકીકત ...!
--------------
કેટલું સરળ છે...
ઈશ્વરને માનવું...!
કેટલું કઠણ છે ...
ઈશ્વરનું માનવું ...!

દોહરો ...!
------------
મહેનત કરતાં "ધન" વધે...
‘ને સબ્ર કરતાં"કામ" ...!
મીઠી બોલીથી"પહેચાન" વધે...
‘ને ઈજ્જત કરતાં"નામ" ...!

દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો...
તો "માફી" જ છે ...!
ક્યાંક આપી દો ... અને
ક્યાંકથી લઈ લો ...!

જે પાણીથી નહાય ...
તે કપડાં બદલે ...!
જે પરસેવે નહાય ...
તે કિસ્મત બદલે ...!

ઉપાય ...!
-------------
"ગરમ ચા" જેવા મગજને...
ઠંડું બરફ કરવા માટે...
"પ્રેમ"ની પહોળી રકાબીમાં...
રેડી ઠારી દેવું ભૈ ...!

અમે તો ગણી બહુજનહિતાય...
જાત બાળી સેવાની આગમાં...!
જેને ગમ્યું... તેણે ધૂપ કીધો...
ના ગમ્યું... તેણે ધૂમાડો કીધો...!

Read More