Jigar@Dil

Good Morning

Good Morning

Good Morning

,👦👦👦👦👦👦👦👦👦👦

આજના યુગ માં માણસ પશુ બનીગયો છે,
અને પશુ માણસાઈ થી વરતાઈ રહ્યો છે.

🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

🌷 જીગર 🌷

#પશુ

Read More

ભૂલ થાય તો માફી મળે

પણ.....

ગુનો કરો તો સજા જ મળે.

🌷 જીગર 🌷

#માફી

મહાત્મા તો એક જ....
મોહનદાસ કરમચંદ ગાંધી

એમના જેવું બિરુદ કોઈને મળ્યું નથી
અને મળવાનું નથી

જય હિન્દ, જય ભારત

🌷 જીગર 🌷

#મહાત્મા

Read More