લાગણી દિલ ની હોઠ પર આવે છે ને હાથ ક્લમ પકડી તેને આકાર આપે છે

કોઈ બીજાનાં હાથમાં હાથ રાખી,,
નજર સમક્ષ થાય છે,,
એક સમયે મને અનહદ પ્રીત,, કરી હતી જેણે,,

શિયાળા ની શ્રુતુ છે ભાઈ !!

મને ઠંડી નાં લાગે ને,,
એ વાત ની કાળજી લીધી છે એણે..!!!
Jay Patel...

Read More

દઇ ડેલી એ હાથ,,
ક્યારેક પાછું પણ ફરવું પડે,,

સુગંધ મેળવવા મોગરા ની,,
ક્યારેક કાંટો પણ બનવું પડે...!!!
Jay Patel....

Read More

વહેલી સવારે ફ્લાવર પાર્ક માં મળતા પ્રેમીઓ,,,
અને ઠંડી હવા ની લહેરખીઓ વચ્ચે,,

જાણે સોનામાં સુગંધ ભળી,,
મારી વાહલી,, પાળી પર બેસીને,,
ચા પીતાં મળી...!!!
Jay Patel...

Read More

છાના માના રોજ,, એક લાગણી ને,,
ધગ ધગતો અંગાર ચંપાય છે,,

કૈક એવી રીતે,,
રોજ ની રાત કપાય છે..!!!!
Jay Patel...

આમ તેમ ફાફા મારતાં,, પાગલો ની જેમ ફરે છે,,

કોઈ કહોં એ ઘાયલ ને,,
કે હ્રદયમાં રેહનારા ને શોધવાના નાં હોય...!!!!!
Jay Patel...

Read More

પ્રથમ મુલાકાત અમારી,, કઇંક એવી રીતે થઈ,,
કે એને જોતાં જ મનમાં થયું,,,

કાશ,, કે અમે,,
બાળપણમાં પણ મિત્ર બન્યાં હોત...!!!
Jay Patel...

Read More

કાશ કે એક સમય એવો પણ આવે,,
એકવાર ફક્ત,, એ મને મળવા બોલાવે,,

કહિં દઉં એને,, કે તારાં વિના નહીં જ ચાલે,,
ને આટલું સાંભળતાં, એની આંખમાં પણ,,
ઝળઝળિયાં આવે...!!!
Jay Patel...

Read More

કોઇ પણ પાસે નાં હતું,,
છતાં હોંઠ મલકાંતા હતા,,,

ને આજે ઘણાં સંબંધો ની વચ્ચે પણ,,
ખુબ એકલવાયું લાગે છે...!!!
Jay Patel....

Read More

અમથું અમથું જ તને ખીજાવું ગમે છે,,,

કારણ કે તું રિસાઈ,,
પછી તને રીજાવવું બહું ગમે છે...!!!!
Jay Patel....

આપ સૌ નાં જીવન માં,,
ફેલાય સુગંધિત ચંદન,,
એવાં Jay તરફથી પ્રભુ ને વંદન,,

🙏ક્ષમાં યાચનાં સાથે નૂતન વર્ષાભિનંદન...!!!🙏

Read More