હું તળાજાની દિકરી છું.હાલ અમદાવાદ રહું. હું ગૃહીણી છું.મને બાળપણથી કવિતા લખવાનો શોખ છે.કોલેજકાળમાં,મારી કવિતા નોટીસ બોર્ડપર મુકાતી હતી.

યાદ કરીને,આજ એમ કહી દઉં હું નિંદ્રાને.
તુ આજ બહુ મોડી આવજે.
કોઈએ,કાંઈક,કાનમાં એવું કહ્યું.
વાતો કરશું પેટ ભરીને.
જીવી લેશું.મન મૂકીને.
✍️ જયા.જાની.તળાજા." જીયા" #✒️ શાયરો ની મેહફીલ #✍ કવિતા #💘 પ્રેમ 💘 #હું અને મારું દર્દ
https://sharechat.com/post/EXz7pPxN?d=n&referrer=otherShare

શેરચેટ ઇન્સ્ટોલ કરો અને 💵 1 લાખ રૂપિયા સુધી જીતો https://sharechat.com?d=n

Read More