|| સત્ય || પ્રેમ || કરુણા || insta id - hiren._.dudhrejiya

आँखों में रहा, दिल में उतरकर नहीं देखा,
कश्ती के मुसाफ़िरने, समन्दर नहीं देखा,
पत्थर कहता है मुझे, मेरा चाहनेवाला,
मैं मोम हूँ, उसने मुझे छूकर नहीं देखा!"

Read More

કોઇને જગાડતાં પહેલાં સ્વયં જાગવું પડે છે..!
સવારનું અખબાર પણ રાત્રે જ છાપવું પડે છે.

આદર બધા કરે અને માને કોઈ નહીં,
આયાત થઇ ગયો છું ખુદાના કિતાબની.
મરીઝ