Hey, I am reading on Matrubharti!

સારૂ થયું "પ્રેમ " અધૂરો રહ્યો, તો "ખાસ " થયો,
"પૂર્ણ " થયો હોત તો તેને "રાઝ " ના આવતો.
હેમાંગી

ખોટું લગાવી ને બેસેલા "મૌન " કરતા,
ઘોંઘાટ મચાવતી ફરિયાદ વધુ સારી.
હેમાંગી

હું રહું ના રહું પણ યાદ રાખજે,
તારી આંખોની પાંપણમાં મહેકીશ.
હેમાંગી

સગા કયારેય વ્હાલા નથી હોતા
અને વ્હાલા કયારેય સગા નથી હોતા
હેમાંગી

रूठी हूई जिंदगी से कठीन है रूठे हूऐ अपनो को मनाना
सुप्रभात
हेमांगी

મેં દરેક વખતે "તને" મળતી સમયે તને મળવાની ઇચ્છા કરી છે.
તારા જવાના પછી પણ "તારી મહેકની" ઇચ્છા કરી છે.
હેમાંગી

Read More

अक्सर दिल की बात ,भड़ास लोग बातो बातो मे निकाल देते है
ओर फिर हंस कर कहते है कि वो तो सिर्फ एक "मजाक" था
शुभदिन
हेमांगी

Read More

જીંદગી માં ઘણા "તર્કો" હોય છે
પરંતુ કયારેય "તર્કો" માં જીંદગી નથી હોતી
સુપ્રભાત
હેમાંગી

इत्तिफाक से इत्तेफाक हो गया
जो चेहरा आज तक दिल में था
वो आज नजरो के सामने आ गया
हेमांगी

ये दिल कभी खाली कहा रहेता है!
कभी अधूरे अरमान बस्ते है
तो कभी अधूरे रहे रिश्ते की याद
हेमांगी