દુઃખનો દસ્તાવેજ હોય કે સુખનું સોગંદનામુ,
ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી પોતાની જ હશે...
🌿🌻🌻🌿

K@J

धोखा खाने वाला इतना नहीं गंवाता , जितना धोखा देने वाला गंवा लेता है

K@J

કોઈને વ્યક્તિને મનાવવો બહુ જ સહેલો છે,
બસ, તે રિસાયેલો હોવો જોઈએ,
બદલાયેલો નહી.

K@J

બહું સારો સ્વભાવ પણ સારો નહીં...

કેમ કે પછી એ નથી સમજાતું કે...
તમારી કદર થઈ રહી છે કે ઉપયોગ.

-Chaudhary K.J.
🤔🤔

18+ ની 97% વસ્તીને પહેલો ડોઝ અને દર 10 ગુજરાતી માંથી 9ને બંને ડોઝ...

આમાં વિરોધીઓ પણ આવી ગયા જે દિન રાત સતત ગુજરાત કે ગુજરાતીઓ પ્રત્યે અણગમો દર્શાવે છે.

K@J

Read More

“તમે ધારી લો છો,એમાં વાંધો જ નથી,
પણ એને જ સાચું માની લો છો વાંધો ત્યાં છે”
🤔🙂

-Chaudhary Khemabhai

K@j.chaudhary

જે સાંભળ્યું છે તે માની લેવાની ઉતાવળ ક્યારેય ન કરવી કારણકે સત્ય કરતા જૂઠું હંમેશા ત્વરિત ફેલાય છે.

-Chaudhary K@J

Read More

એક કિસ્સો સાંભળેલ કે વાંચેલ છે કે
મહાભારત ના યુધ્ધ મા જ્યારે કર્ણ એ અર્જુન ના રથ પર બાણ માર્યું ત્યારે અર્જુન નો રથ ફક્ત હલાવી શકયો
પરંતુ
જ્યારે અર્જુન ના બાણ થી કર્ણ નો રથ પાંચ કદમ પાછળ જતો રહ્યો
એના પર અભીમાન કરતા
અર્જુન બોલ્યા કે જોયું ભગવાન ક્રીષ્ના કર્ણ મારા રથ ને ફક્ત રથ હલાવી શકયો જ્યારે મારા વાર થી એનો રથ પાંચ કદમ પાછળ જતો રહ્યો
ત્યારે કુષ્ણ બોલ્યા કે પાર્થ તારા રથ પર ધજા પર સ્વરૂપે ખુદ પવનપુત્ર બિરાજમાન છે.જ્યારે તારો રથ ના સારથી ખુદ સૂષ્ટી ના સર્જનહાર છે આટલા પછી પણ જો તારો રથ કર્ણ હલાવી નાંખે તોતો ફક્ત વીચાર કે જો આ શકતી તારા રથ પર ના હોય તો કર્ણ તારા રથ ને કેટલે દુર ફેકેત
એટલે પાર્થ ઘમંડ ના કર શક્તિ પર

-Chaudhary Khemabhai

Read More

इंसान वो लड़ाई कभी नही जीत सकता,
जिसमे दुश्मन उसके खुद के अपने हो ।।
🙏 🙏

K@J