na hu kavi chu' ke na hu koi lekhak chu pan je chu te hu tamaro chu...Harshad Patel. (9737016425)

Good Morning

Good Night
દોસ્તો
sweet Dreams

એક કહેવત છે કે ભણીયે તો સારી બુધ્ધી આવે ને જો ના ભણીયે તો આખી જીંદગી ગોથાં જ ખાઇએ,
એકવાર એક ચોર ગેન્ગ આખેઆખું એટીએમ ઉપાડવા ગઇ હતી પણ તેઓ ભુલથી એટીએમ મશીનને બદલે પાસબુક મશીન ઉપાડી લાવ્યા...લો કરલો બાત!!!
આને કહેવાય બે ડગલા નસીબ આગળ 😋

Read More

સુવિચાર...

સાલ 1992ની 26 તારીખે ભારત દેશ રાષ્ટ્રીય તહેવાર મનાવતો હતો ત્યારે આ દાઢીવાળા ભાઇ બસમાં કયાંક જઇ રહ્યા હતા..એક પેસેન્જરની જેમ
આ ભાઇ તે સમયે ના ગુજરાતના cm હતા કે દેશના pm હતા..
એક સામાન્ય માણસની જેમ...
આ છે આપણા નરેન્દ્ર મોદી..
આને કહેવાય એક નસીબ..👈

Read More

Goodnight....

બે શબ્દ...માતૃભારતીના લેખકોને
મે માતૃભારતીના ઘણા ખરા ફ્રેન્ડસની અલગ અલગ તેમની રચનાઓ આજ સુધી વાંચતો રહ્યો છું ને મને દરેકની રચનાઓ ઘણી જ સુંદર ને સરસ લાગીછે તેમાં કોઇ શક નથી...
એ વાત સાચીછે કે કોઇ આજે કાગળ ઉપર શબ્દની બે લાઇન લખશે તો કાલે તે ખરેખર ચાર લાઇન લખી શકશે..કલમ ચાલતી હોય તો તેને ચાલતી જ રહેવા દો..
કહેવાનો મતલબ એ છે કે કોઇ જન્મથી શીખીને નથી આવ્યુ પરંતું તેના માટે આગળ જવા પહેલેથી જ વધુ મહેનત કરવી પડતી હોયછે ને તે જ મહેનત પાછળથી અનેરો રંગ લાવેછે આજનો નાનો કવિ કાલે મોટો કોઇ લેખક બની શકેછે...બેશક
માટે દરેક માતૃભારતીના કવિ, લેખકો જે કંઈ હોય તેમને પોતાની જાતને આગળ લાવવા વધુ ને વધુ મહેનત કરવા એક વિનંતી...
આપણી સફળતા આપણા કદમોમાં જ હોયછે બસ તેને પ્રાપ્ત કરવાની જ જરુર છે નસીબ જરુર સાથ આપશે...

Read More