હે ઈસુ...

જ્યારે જીવ હતો ત્યારે પથ્થરો થી સન્માન કરવામાં આવ્યું હતું...

અને જીવ ગયો પછી ફૂલો થી પૂજવામાં આવે છે...

માણસ હોય કે ભગવાન હોય કદર તો મર્યા પછી જ થાય છે...#ઈસુ

Read More

"સુપર સપનું - 9" by Urmi chauhan read free on Matrubharti
https://www.matrubharti.com/book/19891808/super-sapnu-9

हम गुरुर को पाँव के नीचे रख के
रिस्ते बनाते है और...

कुछ लोग गुरुर को सिर पे रखे के
रिस्ते निभाते है.....

-Urmi chauhan

Read More

દોષારોપણ શુ કરવના..લોકો પોતના દોષ સ્વીકારતા જ નથી...

જ્યાં લોકોને તેમની ભૂલ/દોષ બતાવવા જઈએ ત્યાં

તો સબંધો પર જ કાપ મુકાઈ જાય છે...😔😔

( જો કે હું આમ નથી કરતી..સમજુ માણસ છું ને😆😆😅😅😅😁🤗)

-Urmi chauhan
#દોષારોપણ

Read More

રક્ષાબંધન તહેવાર છે..ભાઈ-બહેનો બહેન ભાઈ ને રાખડી બધી ને રક્ષા ની પ્રાથના કરે છે..પણ આ વખતે ભાઈ- બહેન જ કેમ..આ સમય આપણે સૌને રક્ષા ની જરૂર છે..કોરોના થી.. અને આપણે કોરોના થી બચાવે છે...કોરોના યોદ્ધા... હવે આપની પણ કઇ ફરજ છે ને...આ રક્ષાબંધને એક રાખડી કોરોના યોદ્ધા ને પણ બાંધીએ અને તેમના રક્ષણ ની પ્રાથના કરીયે...🙏🙏😃😃


#Happy rakshabadhan...
-Urmi chauhan

Read More

"નિર્દોષ - તલાશ સત્યની - 2" by Urmi chauhan read free on Matrubharti
https://www.matrubharti.com/book/19891478/nordhosh-2

एक सलाम उन लोगो के नाम

जो कहते थे तुम कूछ नही हो..

आज जो कुछ भी है उनकी
वजह से हो है...🙏🙏

-Urmi chauhan
#सलाम