લેખક છું પણ મારી પાસે મારા વિશે લખવાના શબ્દો નથી. હું કાલ્પનિક દુનિયા બનાવી એમાં લાગણીઓને શબ્દો આપું છું તો બસ એ પરથી આટલું સમજી જાઓ કે હું લાગણીશીલ સામાન્ય માણસ છું. મારી કાલ્પનિક કહાનીઓ તમને કેવી લાગી એ વિશે તમે મને અહીંયા મેસેજમાં અથવા તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને જણાવી શકો છો.

અડધી રાતના આ સન્નાટાનો અવાજ કાનથી થઈ હૃદય સુધી ઉતરી ગયો.....
- બારેમાસ મેઘા

સવાલ કંઈ નથી તો પણ જવાબ શોધવાનું મન થાય છે...
- ✍️Megha👓

જુઓ મારી લખેલ શોર્ટ ફિલ્મ 👇
"વન-વે || One Way || Lime Chillies Entertainment || Shortfilm" માતૃભારતી વિશેષ પર જુઓ. https://www.matrubharti.com/videos/861/one-way-lime-chillies-entertainment-shortfilm/1603

Read More

ઊંડા વિચારોમાં સમય વેડફીશું તો
સમયનું તળિયું દેખાઈ આવશે.
એટલે ટૂંકા પણ ઊંચા વિચાર કરો.

- Megha ?✍️

खुद को पाने के लिए पेहले खुद को खोना भी तो जरूरी है।✍️✍️
-Megha

એ ચાદર તને ઓઢું છું હું
એક પગ બારે રાખીને સુવ છું હું,
કામ કરું તો પસીનાથી લથપથ થાઉં છું હું ,
હવા ખાવા બારે નીકળુંતો કાળી પડી જાઉં છું હું ,
દિવસના બે જોડી કપડાં બદલાવું છું હું ,
કપડાં ધોઈ સૂકવવા જાઉં તો વરસાદથી ભીંજાઉં છું હું ,
શું કરું અંતે થોડા ભેજ વાળા કપડાં પહેરી સુવ તો
દરરોજ રાતે છીંકુ ખાઉં છું હું. ???️⛅⛈️??️

- Megha ✍️

Read More

કોઈ વસ્તુ પાસે જ્યારે વધુ ચાહ રાખીને બેસીએ છીએ ત્યારે એ એટલું જ વધુ દુઃખ પહોંચાડે છે. કારણકે આપણી ચાહ / આશા આટલી વધુ હોય કે તેનું પરિણામ આપણે ઓછું જ લાગે.
-Megha✍️

Read More