The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
દરેક ચળકદાર વસ્તુ સોનુ નથી હોતી. #ચળકદાર
કાશ રાત માં દેખેલ દરેક દ્રશ્ય હકીકત બની જાય તો પછી પુછવું જ શું? #દ્રશ્ય
મુશ્કેલ સમયમાં જ ખબર પડે કે કોણ પોતાનું છે. #મુશ્કેલ
મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવું સહેલુ નથી તો એ અઘરું પણ નથી. #મુશ્કેલ
આતુર તો હતી મારી આંખો તને જોવા, મળીશ એવી એક આશ છે તને મળવા, કયારે આવશે એ પળ તને મન ભરી જોવાની, હૈયું મારું થનગને તને મળવા...... #આતુર
જ્યારે નફાની વાત આવે કે તરત જ ભાગ પડાવી જાય. નુકસાન ની વાત થતા જ હાથ અધ્ધર થઈ જાય. આ જ તો આજના માનવનો સ્વભાવ થયો છે . #નુકસાન
પ્રેમરુપી જીવનમા આ અચાનક અવરોધ બની કોણ આવ્યું? જેને પોતાના અને પારકાની ઓળખ કરાવી દીધી. પોતાના સમજે એ તો પારકા નીકળયા. #અવરોધ
જીવન નુ સંતુલન એટલે સુખ અને દુઃખ નો સરવાળો. #સંતુલન
સામાનમાં તો મારી પાસે ફક્ત તારું ધબકતું હૃદય હતું . તે આવીને એ પણ લઈ લીધું. હવે મારો જીવવાનો આધાર જ જતો રહ્યો. #સામાન
આસમાન છે વાદળી ને પંખીઓ ઊડે છે, તારી યાદોના ભવરમાં મન મારું ડોલે છે. #આસમાની
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser