Hey, I am reading on Matrubharti!

જ્યારે માણસ હથેળીમાં ભવિષ્ય શોધવા લગે,
ત્યારે સમજી લેવાનું કે, કાંડાની તાકાત ખતમ થઈ

☕World Tea Day☕

સગાવ્હાલાની ખબર નથી મિત્રોએ રંગ રાખ્યો છે ,
બધી ઉપાધી દૂર કરવા ચા નામે પ્રસંગ રાખ્યો છે .

✍🏻 તમારી કમજોરી ફક્ત એવા માણસ ને કેજો
જે તમારી સાથે અડીખમ ઉભા રહે કારણ કે
સબંધમાં વિશ્વાસ અને મોબાઈલ માં નેટવઁક
ના હોય ત્યારે લોકો "Game" રમે છે... ✍🏻

Read More

???

epost thumb

રાજકારણ હોઈ કે ધંધો....

સવારે વેલુ ઉઠવું નહીંતર ઉઠમણાં થાય....

???

ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી વખતે સ્વભાવ ને કાબુ માં રાખવા ની ક્ષમતા...