વિચાર અને લખાણ એ બંને ને જીવન માં હું ખૂબ અલગ સ્થાન પર રાખું છું અને આ મારા વિચાર તેમજ લખાણ ને શણગારવા મને આ અવસર પ્રાપ્ત થયો એ બદલ ખુશી ની લાગણી અનુભવું છું.

Learn How To Play Hindi , Bollywood , Gujarati , Devotional Songs On Keyboard

Visit My Channel On Youtube:-
Surscribe My Channel and Like And Share.

Channel:-
https://youtu.be/kdLWbpckHxk

epost thumb

લક્ષ્ય સુધી પહોંચવામાં અવરોધ તો આવે જ છે સાહેબ !
ભગવાન શ્રી રામ ને પણ લંકા સુધી પહોંચવામાં દરિયો અવરોધ હતો પણ સેતુ બનાવીને તેમણે લક્ષ્ય સિદ્ધ કર્યું હતું.
#અવરોધ

Read More

#સામાન અને સન્માન બંને સરખા સાથી છે,
જો એક વાર ખોઈ બેસીએ તો મેળવવા ખૂબ જ કઠિન બની જાય છે અને કદાચ ક્યારેક ના પણ મળે.
#સામાન

#Dhruv_Joshi (Dhannu).

Read More

ક્યારેય પણ ન વિચારવું આડું અવળું,જો મંજિલ ને સીધા માર્ગે દોડતી કરવી હોય તો.
#આડુઅવળું

ધ્યેય હાંસિલ કરવા પોતાની કાર્ય ની ગતિ ને મહેનત થી જો શણગારવામાં આવે તો સફળતા આપણને ચોક્કસ પણે ચમક આપે છે.

#Life_Is_Fine .
#Dhruv_Joshi .(Dhannu_Raja).

Read More

કોઈ પણ પરિસ્થતિમાં સમય સાથે લડવા તૈયાર ઉત્સાહી વ્યક્તિ ને તેના જીવન માં લક્ષ્ય સુધી પહોંચવામાં તકલીફો ખૂબ ઓછી આવે છે.
#ઉત્સાહી

#Dhruv_Joshi (Dhannu_Raja).

Read More

એવી વ્યક્તિ જેના સહારે દેશ ને અન્ન મળે છે જે કિસાન,
એવી વ્યક્તિ કે જેના સહારે દેશ શાંતિપૂર્ણ રીતે રહે છે જે જવાન,
આ બંને ને પોતાનું શોર્ય અને વીરતા નું પ્રમાણ ત્યારે જ આપે છે જ્યારે હોય છે તેમનો સમય જુવાન.
#જુવાન

Read More

#વિચાર ...
# જીવન માં જ્યારે એવો સમય આવી જાય કે જ્યારે આપણું ધાર્યું ના થઈ રહ્યું હોય , ત્યારે સમજવું કે ઈશ્વર નું ધાર્યું થઈ રહ્યું છે.

#Be Positive Always , Life Is Fine....

-Dhruv Joshi (Dhannu).

Read More

જીવન માં ઘણીવાર સમય એવો આવે છે પરાવર્તિ,
કે નથી થઈ શકતું ધાર્યું બધું ઇરછનુવર્તી.
#ઈચ્છાનુવર્તી

મન હંમેશા રાખવું એટલું મોટું,
કે ક્યારેય નાની મોટી વાતો નું ના લાગે ખોટું.
#ખોટું