I Am Hotelier "Be Good Be Happy Always" "Never Give Up".

*कुछ लोग हमेशा ख़ुश व संतुष्ट रहते हैं..!*

*इसलिए नहीं की उनके जीवन में*
*सबकुछ ठीक होता है..!*

*बल्कि इसलिए कि उनकी सोच हर हाल में*
*सकारात्मक होती है..!!*

*🌸जय श्रीकृष्ण 🌸*
*🌸हर हर महादेव🌸*
*🌸जय श्री राम🌸*
*🌸शुभ प्रभात🌸*

-Deepak Vyas

Read More

જેના વગર ના રહેવાય
મને હતું કે તેને શ્વાસ કહેવાય
પણ આજે ખબર પડી કે
*તેને પત્નિ કહેવાય*.
જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય
મને હતું કે તેને ઈશ્વર કહેવાય
પણ આજે ખબર પડી કે
*તેને માં કહેવાય*.
આપણા સાદનો જ્યારે પ્રતિસાદ મળે
મને હતું કે તેને પડધો કહેવાય
પણ આજે ખબર પડી કે
*તેને બહેન કહેવાય*.
ફક્ત એક કોલ કરીયે ને આવી જાય
મને હતું કે તેને 108 કહેવાય
પણ આજે ખબર પડી કે
*તેને દીકરી કહેવાય*.

-Deepak Vyas

Read More

Be Aware This Type of Cyber Fraud 👇🙄🧐🤔🙏.

epost thumb

ઉનાળા ની ઝલક શરૂ થઈ ગઈ છે જુવો👇🌝🌞😜😀😅🤣😂.

epost thumb

Jay Dwarkadhish 🙏❤️ Jay Thakkar ❤️🙏

epost thumb

*🌹રાધે રાધે જય શ્રી કૃષ્ણ🌹*

*સંબંધોમાં આનંદ ત્યાં જ હોય સાહેબ,*
*જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય !!*

*🌺શુભ સવાર🌺*
*🙏મહાદેવ હર🙏*
*🙏જય માતાજી🙏*

-Deepak Vyas

Read More

I Invite To All Follow Sanatan Bandhu Follow Me In Vishwa Sanatan Seva Sangthan
By This Link Jay Mahadev 🙏 Jay Parshuram 🙏


विश्व सनातन सेना संगठन का कुटुंब एप्प आ गया है ।

सभी पदाधिकारी और सदस्य नीचे दिए लिंक पर क्लिक करके एप्प इंस्टॉल करें और अपना पहचान पत्र डाउनलोड करें 👇👇
https://kutumb.app/vishwa-sanatan-sena-sanghthan?ref=RVPYK

Read More

I Invite To All Follow Bhudev (Brahmin) Bandhu Follow Me In Bhudev Seva Sangthan
By This Link Jay Mahadev 🙏 Jay Parshuram 🙏
ભૂદેવ સંગઠન ની કુટુંબ એપ્લિકેશન આવી ગઈ છે.

બધા પદાધિકારી અને સદસ્ય નીચે આપવામા આવેલા લિંક પર ક્લિક કરીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તમારું ઓળખાણ પત્ર ડાઉનલોડ કરો 👇👇
https://kutumb.app/bhudev-sangathan-gujarat?ref=RVPYK

Read More

Pravatsal Bhavnagar Raja Ko Koti Koti Naman 🌹💐❤️🙏.

epost thumb

👌👍😂😅🤣

epost thumb