જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં.

વિમાનથી બીમારી લાવનાર "અમીર" ની કિંમત

"ગરીબ" હજારો કિલોમીટર ભૂખ્યા ચાલીને ચૂકવી રહ્યાં છે.😔

बीमारी अमीर ला रहे है लाठी गरीब खा रहे है

यही जोश एयरपोर्ट पे दिखाते तो आज आम आदमी सड़क पे लाठी ना खाते।

ઈ વ્યક્તિ અત્યારે શું કરતો હશે જેણે લોકડાઉનના એક દિવસ પેલા મોબાઈલ રીપેરીંગમાં આપ્યો હશે...???🤔🤔🤔

ઈતિહાસ બનતા જાય છે દિવસો...
વર્તમાન જાણે અસ્થિર છે...
ભવિષ્ય.. ગર્ભમાં છે...

#CoronaLockdown
#SaveLives

સરકાર પર પ્રથમ એવી આફત આવી છે કે, એમાં હિન્દૂ-મુસ્લિમ અને પાકિસ્તાનના નામે ભાગલા પાડી શકતા નથી.

ટાટા ગ્રૂપ દ્વારા કોરોના વાયરસથી દેશને બચાવવા 500 કરોડ આપ્યા
સેલ્યુટ રતનજી ટાટા

સરકાર પાસે સંજીવની નથી,એટલે લોકોને સિરિયલ આપી દીધી.
😊😊😊😊😉

UP બિહાર ચાલીને જતા ગરીબ મજૂરોને પડે છે ને એ જ ડંડા વિદેશથી આવતા કરોડપતિના દીકરા ઉપર પડ્યા હોત ને તો આજે આ હાલત ન હોત

Read More

ડેલા ખુલ્લા મૂકીને ખાળે ડાટા માર્યા
એટલે
એરપોર્ટ ખુલ્લા રાખીને રોડ બંધ કરવા.
આને કહેવાય બુધ્ધિનુ પ્રદર્શન

Read More

બીજા દેશોમાં સરકાર જનતાને સહાય કરે છે
જ્યારે ભારતમાં જનતા સરકારને સહાય કરે છે