Lalit Joshi

Lalit Joshi

@bhudevmojilo6650


About You

કલમ ની કરતબ લઈ ને આવ્યો છુ, મોઘેરા મહેમાનો ને મળવા આવ્યો છુ. જય શ્રી કૃષ્ણ

#કરુણા

ચીસ નિકળી હ્રદય માથી કરુણા તણી
જ્યારે વૃધ્ધની આંખથી આંસુની ધાર વહિ
લાગણીઓ ભીંજાણી આંસુઓની ધાર થી
જ્યારે વૃધ્ધ પિતાને માર પડી પુત્રના હાથ થી
સંસ્કૃતિ પણ રડી પડી ચોધાર આંસુઓની ધારથી
જ્યારે વૃધ્ધ વડીલે રાહ પકડી ઘરડાઘર ની.

~લલીત જોષી~

Read More

#લક્ષણ

તમારા લક્ષણ તમારા સંસ્કારોનું પ્રદર્શન છે.

~લલીત જોષી~

#પસ્તાવો

પસ્તાવાનો પાર ના રહ્યો
જ્યારે તારી સાથે સબંધ ના રહ્યો
રહી ગયો એકલો ના રહ્યો તારો સહારો
થઈ ગયો નોધારો બેહાલ નઠારો
જીવન ના સુર્યાસ્ત નો પારો ઉતરતો ગયો
સુખ નો સહારો છિનવાતો ગયો.

~લલીત જોષી~

Read More

#પસ્તાવો

જીવન મા જે ગુમાવ્યું એનો પસ્તાવો કરવા કરતા ભવિષ્ય મા શુ બનવુ છે એની તૈયારી કરો સફળતા જરુર મળશે.

~લલીત જોષી~

Read More

#વિશ્વસનીય

સાંસારિક જીવન વિશ્વસનિયતા પર ટકેલું છે.

~લલીત જોષી~

#શિક્ષકદિન
શબ્દરુપી સંસ્કારોનું સિંચન કરતા તમામ લેખક/લેખિકાઓને શિક્ષકદિનની હાર્દિક શુભકામનાઓ.

#જયગુરુદેવ

લલીત જોષી

Read More

#આરામ

આજે દિલ ને આરામ મલ્યો
તમારો એક પૈગામ મલ્યો
હતી હરખ ની હેલી દિલ મા
આંખોના ઇન્તજારને આરામ મલ્યો
મન ની મુંઝવણ ને વિરામ મલ્યો
પ્યાર ની સૌગાત નો પૈગામ મલ્યો.

#રાધે

~લલીત જોષી~

Read More

#ઝઘડો

ઝઘડો રોજ થાય છે પ્રેમ ના પ્રવાહ નો
હુ રિશાવ ને તુ મનાવે રોજ પ્રેમ થી
નથી થયા અબોલા ક્યારે આપના જીવન મા
આ ઝઘડો નહી પણ નિશ્વાર્થ પ્રેમ ની નિશાની છે
લડતા ઝઘડતા તોય એકબીજા વગર ના રહી શક્તા
જીવનભર સાથે રહેવાના કોલ નીભાવતા
થાય છે ભુલો ઘણી જીવન મા એકબીજાથી
ભુલો સુધારી જીવન સુંંદર બનાવી જીવતા.

~લલીત જોષી~

Read More

#ઝઘડો

ઝઘડો રોજ થાય છે વિચારોનો મન મા
અથડામણો રોજ થાય છે યાદ ની તન મા
સપનાઓ સેવાય છે રોજ કંઈક કરવાના મન મા
સપના પુરા કરવા રોજ નવા તરંગ આવે છે મન મા
સર કરવી છે દુનિયા સફળતાની સીડી થી
બસ આ મન ના ઝઘડા ની મુંઝવણ દૂર કરવી છે.

~લલીત જોષી~

Read More

#છોડો

છોડવું જ હોય તો કોઇક ના જીવન મા સળી કરવાનુ છોડી દો.

~લલીત જોષી~