એક અડીયલ શાયર ..insta id-Er_Bhargav_joshi

इतनी भी नरमी न दिखा ऐ दिल ईस बेरहेम दुनिया में।

ये कभी अपनों के भी नहीं हुऐ और तू सपने देखता है।।

#नरम

#વસંત

આંખોને ચડે મસ્તી પણ હું મૌન તલવાર શોધું છું,

તું શોધ ભલે વસંત હું પાનખર અસરદાર શોધું છું.

@બેનામ

માણસે માણસે અહીં તન અલગ છે,
સઘળાં સાથીઓ કેરા મન અલગ છે;

શું કરી ને એમના મન ખંખોળવા ??
દરેક જણ પાસે સમજણ અલગ છે..

...✍🏻 Er. Bharagv Joshi "બેનામ"

Read More

मत रोको मुझे ऐ इश्क के कदरदानो,
आज उमड़े हुए आंसुओं को बह जाने दो।

दर्द की आंधी को पलकों से नहीं रोका जाता,
मेरे दिल को भी आज साफ हो जाने दो।।

@बेनाम

Read More

શબ્દો તણી કરામત તો હું પણ કરી જાણું,

કહો તો મારા દરેક શબ્દ શબ્દે તમને માણું..

@બેનામ

Er Bhargav Joshi બેનામ લિખિત કવિતાઓ "હવે શું કરું.!?f" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19881782/what-i-do..

वो कभी मेरी नहीं होगी ये बात मै जानता हूं।

पर फिर भी उसे इस दिल की रानी मानता हूं।।

#रानी

ढाल में ढले समय की शस्त्र से ढले सदा,
सूर्य थे मगर वो सरल दीप से जला सदा ।

ताप में तपे स्वयं की स्वर्ण से गले सदा,
राम ऐसा पथ थे जिस पर राम ही चले सदा ।।
🚩🚩🚩🚩🚩

Read More

જાહેર જીવન વચ્ચે ખાનગી એનું દિલ નીકળ્યું,
લાગણીઓથી ભરપુર જાણે અંતરમન નીકળ્યું;

પ્રેમ કરૂણા અને વાત્સલ્ય બધા પાસે નથી હોતા,
આ ત્રણેય કયાંય ઉપર એનું જીવન તન નીકળ્યું.

#ખાનગી

Read More