Bhagvati Jumani

Bhagvati Jumani Matrubharti Verified

@bhagvatijumani1199

(406)

16

25.7k

80.2k

About You

Hey, I am on Matrubharti!

वो पापा नही दोस्त है मेरे
जिनहे मे अपनी हर मुश्किल बता पाती हुं,
बिन्दास बन जाती हुं जिनके सायेमे मे
कभी गडबडी लाईक मे कही अटक जाती हुं, तो
वो बडे ही प्यार से मुजे समजा ते है ,
रुक जाऐ कदम अगर मेरे तो
आत्मविश्वास दे कर नई राह दे जाते
पापा नही दोस्त है मेरे
हर मुश्किल मे हस कर लडना मुजे सिखाते है।
Love you so much.. Papa ❣️❣️

-Bhagvati Jumani

Read More

ભયાનક મૃત્યું

જીવનનું જાણે આજે અેક મોટું સત્ય ક્યાક ખબર પડી આજ
જેને અવનગણી ન શકાય અેવું ભયાનક મૃત્યું નો જ તો છે
આ જજાળ
ચાલો આજે આખું જીવન ફરી લઈઅે
ખોવાયેલા સપના ફરી જીવી લઈએ
અે નાના નાના પગલે ચાલતા હતા અે ફરી પગલા લઈ લઈએ
ફરી પપ્પાની પાપા પગલી અને મમ્મીના ખોળો સૂઈ જઈએ

ચલો અે શાળાના પ્રથમ દિવસ ને નવા મિત્રો બનાવાની મજા માણી લઈએ,વેકેશન પડતાજ
દડો બેટ આજે પાછા આપડે લઇ લઈએ

મુત્યું ને પણ આજે આપણે અેક નવોજ અદાંજ શિખવી દઈએ,
કાલ શું થશે અેનું શું પણ હમણાજ શું થવાનું જે અે કોને ખબર છે અેવું સમજાઈ દઈએ,
જીવનતો છે અેક ભયાનક મૃત્યું નો જજાળ, અેને પણ આજે હસતા હસતા હરાઈ દઈએ

Bhagvati Jumani.. ✍️

Read More

કેટલાક સંબધ સ્વાથૅ ના નહિ પણ લાગણી ના હોય જેમાં ખુશીઓ સિવાય બીજું કંઈ જ ના હોય ,આ સંબધ ભગવાને પોતે બનાયો હોય છે ...😘❣️❣️😊😍

Read More

પરિક્ષા બૉડની છે જીવનની નહિ, બસ આપડે આપણું બેસ્ટ આપવાનું છે.
અેવા 10 અને 12ના વિધાથીઁઁઓ ને
best of luck... 👍

-Bhagvati Jumani

જીવનમાં કોઇ પણ વ્યક્તિ ત્યા સુધી જ તમને સારી લાગશે જ્યા સુધી અે તમારી હા માં હા કરશે, પણ અેજ વ્યક્તિ કાયારેક તમને તમારા વિરોધ જશે નહિ ગમે, કેમકે તમે પોતે તમારી ખરાબી સ્વીકારી નથી શકતા

-Bhagvati Jumani

Read More

ક્યા કશું માગે છે અે,
બસ પ્રેમ જ તો આપેછે અે

epost thumb

2023માં બસ અેટલું જ કે કોઈના હસવાનું કારણ બનવું
કોઈનું મન દુઃખ થાય અેવું કામ ન કરવું અને બને તો આપણે કોઈની મદદ નું કારણ બનીઅે અેવું કામ કરવાનું
happy new-year 😍

-Bhagvati Jumani

Read More

જે સંબધ સ્વાથૅ માટે હશે તો અેમા તમને લાગણી નહી હોય, પણ જે સંબધ મા ખરેખર લાગણી હશે અેમાં સ્વાથૅ નહી હોય

-Bhagvati Jumani

Read More

સંબધો તો હજાર હોય છે પણ અે હજાર સંબધો મા તમે કેટલા પ્રામાણિક છો અે મહત્વનું છે

-Bhagvati Jumani

કોઈ પણ વસ્તુની તમે શરૂઆત તો કરો,કદાચ તમને સફળતા ના પણ મળી તો શું, પણ કશુંક નવું જાણવા તો મળશે જ ને

-Bhagvati Jumani