Success Is A Fight Between You & Yourself.

વ્યક્તિ કે વસ્તુ ઉત્કૃષ્ટ નથી હોતાં, ખુદ ના વિચાર ઉત્કૃષ્ઠ હોય છે, તેથી જ દરેક વ્યક્તિ કે વસ્તુ ઉત્કૃષ્ટ લાગવા લાગે છે......
#ઉત્કૃષ્ટ

Read More

સત્ય અસ્પષ્ટ ને સ્પષ્ટ કરનારું છે ત્યારે અસત્ય સ્પષ્ટ ને અસ્પષ્ટ કરનારું હોય છે......
બંસી દવે
તમસ્વિની
#અસ્પષ્ટ

Read More

જે ક્યાંય ના મળતું હોય,
એ માગી જો પાથરીને ખોળો,
જે જોઈશે તે અપિદેશે આ મારો મહાદેવ ભોળો

બંસી દવે
તમસ્વિની

#ભોળો

Read More

Dear Guys !
Here Is The Channel Where You Can Get Motivational Thoughts , Poems , Thoughts On Festivals And More...

Please Subscribe My Channel For Videos On Youtube

Like , Share , And Support My Channel

You Can Dm If You Want Any Kind Of Your Favourite Category, I Will Make New Creative Video On Your Subject And Upload On My Channel.

Thank You !

Regards :- Tamasvini.

Channel Link :-


https://youtu.be/eQdjikTaU9Y

Read More

ચાલાકી તે ખુદની અસક્ષમતા નો પુરાવો છે.......
બંસી દવે
તમસ્વિની
#ચાલાકી

tari satheni a sundar vato....

epost thumb

બહુવિધ માર્ગોમાં માત્ર એક જ માર્ગ લક્ષ સુધી પહોંચાડે છે, તે છે પરિશ્રમ....

બંસી દવે
તમસ્વિની
#બહુવિધ