balak lakhani (બાળક)સ્ટોરી,કવિતા, જેવું લખવાની કોશિશ કરું છું શબ્દોની સમજાણ તો ખૂબ ઓછી છે ,છતાં લખું છું___બાબેન બારડોલી

બળી રહીયો છું તારા પ્રેમ મા ભડ ભડ

શું તારા મા જોમ નથી મને બચાવવા નું

સત્યુગ નો રાવણ તો એમજ બદનામ છે, તેણે તો ખાલી એકજ વાર સીતા હરણ કરેલું
અત્યારે તો રોજે દિવસ મા કેટલી વાર સીતા ઓ નું હરણ ને શોષણ થાય છે, કળિયુગ ના રાવણો નું રોજે દહન થવું જરૂરી છે,

❤️💕બાળક

Read More

ડિયર પ્રેમ

ડિયર પ્રેમ શું તે તું છે ચાંદ પર બેઠેલી ને ચરખો કાતતી?
ડિયર પ્રેમ શું તે તું છે જે લટકાવી દે છો સપના ના રંગ નું એક પાતળું સૂતર મારા ખોરડા પર? , અને કદાચ રાહ જોવાય છે મારી
તેના પર લટકી ને ઉપર અવવાની, જો તે તું છે? તો મોકલ એક મોટું દોરડું,

તે સૂતર નું પાતળો તાંતનો નહીં ઉઠાવી શકે મારો વજન અચંબ્હાવિત ના થા, હું તો પહેલા ની જેમ દુબલો પાતળો જ છું, પણ મારો વજન વધી ગયો છે, મારા હદય મા દબાયેલી તે વણ કહી વાતો ના ભાર થી જેને મેં હમેશાં બતાવાંવા ની કોશિશ કરી હતી પણ ક્યારેય કહી નથી કહી શકીયો,

જેને તુ સાંભળી લેત તો આમ નજરે ના ચડતે ચાંદ પર ચારખા સાથે મૌન ના દોરા કાતતા,

ગગન માંથી ના ટપકતી આમ તારા રડવાની ભીનો અવાજ
ડિયર પ્રેમ ફેંક જલ્દી થી કોઈ મોટું દોરડું, હું ઉપર આવીને તારા સપર્શ ના ગુરુત્વાકર્ષણ થી ઓછું કરવા માંગુ છું, મારું વજન બતાવી દેવા માંગુ છું, તે બધું જે ના થી આજ સુધી તું સાવ અજાણ છો, વધી ગયો છે તે વજન હવે તેને ઊંચકી ને અહીં ચાલવું ખૂબ અઘરું થઈ ગયું છે,


ડિયર પ્રેમ હું તને ત્યાર થી પ્રેમ કરું છું, જ્યારે તું એક કેટર પીલર હતી, અને હું ગૂંચવાંયેલો રહેતો હતો તારા રેશમી તાતાના મા,

તું નિહાળતી હતી હમેશા મને તારા સ્મિત ના દૂરબિન થી અને હું, મથતો હતો ઉકેલવા ની તે દરેક નાકામ કોશિશ પર, હું ગૂંચવાંયેલો જ રહીયો તે રેશમી તાતાના મા અને તું કોણ જાણે ક્યારે ઉડી ગઈ પતંગિયું બની મને પણ ખબર ના રહી,

તારા ગયા પછી હું ખોજેતો રહીયો જ્યારે પણ કોઈ પતંગિયું દેખાય તો હું તેની પાછળ દોડતો, અને તે કોશિશ મા ને કોશિશ મા કેટલી એ વાર હું ભૂલો ગયેલો છું,

મને હજુ પણ નથી ખબર હું ક્યાં છું પણ જ્યાં પણ છું ત્યાં એક ચાંદ છે, અને તું તેના પર બેઠેલી છો ચારખા થી સૂતર કાતતી, અને કદાચ સાંભળતી છો મારી વાતો ધ્યાન થી,
ડિયર પ્રેમ જો તું સાંભળી ચૂકી છો તે બધી વાતો તો મારી એક ઇચ્છા છે તે પૂરી કરજે, હું કાલે એક ડાઘ વગર નો ચાંદ જોવા માંગુ છું

❤️💕: બાળક

Read More

किसी के मन की #चाय बनाना एक साधना है। हलक़ में आख़िरी घूँट तक महसूस कर सकने वाला ही साधक बनने योग्य है।
बाकि दूध में पानी, पत्ती, चीनी तो कोई भी घोल लेता है:

Read More

આંખમાં આંસુ બધાં

રોકી લીધા છે ક્યારના.....

હું પણ સામેલ છું

જળબચાવો અભિયાનમાં.....

હાય, માતૃભારતી પર આ વાર્તા 'अधूरी हवस - 5' વાંચો
https://www.matrubharti.com/book/19869727/adhuri-havas-5

વધી રહી છે દિલમાં કંકાશ વધારે
તુ શોર ના કર હું બહેરો થયો છું.

અહીં ચતુરાઈ ની કોઈ માંગ નથી
ચાલાકી ની માંગ છે.
ભોળા બનવાની કોઈ તૈયારી નથી
સામા ને ભોટ બનાવાની હરીફાઈ છે.
નુકસાન વેઠી લઈ સંબંધ
સાચવી લેવાની કોઈ ગણતરી નથી
નુકશાન માં ઉતારી દઈ ને
સંબંધો ની એસી તેસી કરી નાખવાની
હલકટ કોટી ની મનોવૃતિ છે
અહીં દોસ્તી મહત્વ ની નહીં
જીત મહત્વની છે
પ્રતિક્રમણ નહીં આક્રમણ મહત્વનું છે.
વરુ ના ટોળા માં હરણ બચી જવું હજી સરલ છે
પણ કાવાદાવા ના જંગલમાં સરળતા ને બચાવી રાખવી તે મોટો પડકાર છે

Read More