The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
2
29.6k
103.9k
*Free Entry Free Entry* *Life World Community Publication* *World Largest Professional Community* *Present* *Brainstorm* *Theme - An idea that's BOLD is worthless until SOLD* *Language - Hindi, English, Hinglish* *Slot - 30* *Pages - 2 +1* *Co Authors Perks* *E Certificate with ISBN* *Website Feature* *E Book* *E Poster* https://chat.whatsapp.com/EFc7ttZNKe25Nr1IxY88c9
Matrubharti whatsapp group of authors and writers https://chat.whatsapp.com/FWxD7OcpqiP3YyxkYPQMQC join it and stay connected with other authors and writers
The 3 symptoms of laziness . 1) ...
The rotation of earth really makes my day !!! you need high level knowledge of memes to understand these lines ...
"Love is powerful. It can make you do things you could never imagine doing otherwise"
FOR SOMEONE SPECIAL LIKE FAIRY... She was like a magical gift that destiny has gifted me. I will be there in her hard times and definitely will help to get her out of it or we both face it together. She doesn't know how much I love her. I have never shown up to her the fullest because whatever I did for her, she was so satisfied with that. Maybe.... Maybe I love her too hard... Maybe I love her too selflessly. Maybe she doesn't have any idea about how much I love her. Maybe I expect too much from her. Maybe I deserve too less. Maybe I am the star and she was searching for the moon Maybe she loves me but doesn't wanna show me. And that's the only thing I will ever wanna know. I will try to busy myself with some stuff that I do but whenever I take a pause, I think of her. Every little thing that we shared, every glance, is still saved in the back of my mind. No matter how much she tried to make me forget them, their existence is inescapable. More than losing her, the thought of living alone, terrifies me She is kind, smart and beautiful and I love her. - Atmin D Limbachiya
Have you ever been so close to someone that you were never in a relationship , But when you both stopped talking it felt like a breakup !!
She : Is there anyone whom you hurt a lot but still love you the same ? Me : yes, My parents !
|| સાસુ-વહુની એક લઘુકથા || "આ લો મમ્મી, ત્રણ હજાર... તમારી પાસે રાખો" નવી વહુએ નોકરી જતી વખતે સાસુને કહ્યું. સાસુની આંખોમાં પાણી આવી ગયા. તેમણે કહ્યું," આટલા બધા પૈસાનું મારે શું કરવું છે? “ “મમ્મી, આખો દિવસ કેટલી બધી વસ્તુઓ માટે પૈસાની જરૂર પડતી હોય છે. હું એક મહિનાથી જોઈ રહી છું. શાક વાળો, ફળવાળો અને ક્યારેક કામવાળી પણ તો વધુ પૈસા માંગે છે. તમારી પાસે આ રકમ ભલે રહી." " અરે તારા સસરાજીનું પેન્શન આવે છે ને. એ હતા ત્યારે તેમની પાસે માંગતી હતી, હવે સરકાર વગર માંગ્યે દર મહિને આપી દે છે!" સાસુએ હસીને કહ્યું. " મમ્મી, તમે કિટી પાર્ટી જોઈન કરી લો. તેમની સાથે ફિલ્મ, ભેલ પાર્ટી, નાટક વગેરે માણો. તમારી જિંદગી જીવો. આમણે મને કહ્યું કે તમે કેટલી તકલીફ વેઠીને ઘર ચલાવ્યું છે. મોટા ભાઈ અમેરીકા છે, દીદી પોતાને સાસરે ખુશ છે. હવે તમે નવું જીવન શરૂ કરો. મને ખબર છે તમે અત્યાર સુધી તમારી બધી ઈચ્છાઓ મનમાં દાબી દાબીને જીવ્યા છો. હવે તમે તમારા માટે જીવો. " " આટલી નાની ઉંમર માં આવડી મોટી મોટી વાતો તને કોણે શીખવી વ્હાલી દીકરી?! “ “હું દસ બાર વર્ષ ની હોઈશ. એક વાર મારા દાદી મારા ફોઈને ત્યાં જઈ રહ્યા હતા. મારી મમ્મીએ છસ્સો રૂપિયા કાઢી તેમના હાથમાં મૂક્યા અને બોલી બચ્ચાઓ ને બહાર ફરવા લઈ જજો. નાની વતી એટલે કે તમારા તરફથી તેમને ખવડાવજો - પીવડાવજો, રમકડાં અપાવજો. દાદી મમ્મીને ગળે વળગી રોઈ પડ્યા હતા! તેમણે કહેલું આટલા પૈસા તેમણે ક્યારેય ખર્ચ કર્યા નહોતા! એ દિવસ પછી મમ્મી અને દાદી ઘણી સારી સખીઓ બની ગઈ! " “ હવે મારો વારો છે તમારી સખી બનવાનો! મને ખબર છે ઘર સંભાળવા તમારે તમારી નોકરી છોડવી પડી હતી. કેટલું ખરાબ લાગ્યું હશે ત્યારે તમને. કેટલી ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓનું ગળું દાબી દેવું પડયું હશે તમારે. આ સિવાય, દરેક નાની મોટી વાતે પતિ સામે હાથ લંબાવવો પડ્યો હશે તમારે. તમારું પેન્શન તમારી પાસે જ જમા કરો મમ્મી. મને ક્યારેક જરૂર પડી તો હું માંગીશ " " હવે તને ઓફીસ જવાનું મોડું થશે, તું નીકળ." " મને બોલવા દો મમ્મી. આ હું મારી ખુશી માટે કરી રહી છું. મારી મા એ કહ્યું હતું કે ૧૮ કલાક કામના ઢસરડા કરનાર મહિલા ને કોઈ સમજતું નથી. પણ તું તારી સાસુમાનું ધ્યાન રાખજે. પ્રેમ વાવીશ તો પ્રેમ પામીશ. " સાસુએ ભર્યા મનથી અને પ્રેમ ભર્યા હ્રદયથી વહુના ગાલે હાથ ફેરવ્યાં. અને પછી તે વહુ આંખો સામેથી ઓઝલ ન થઈ ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યા. તેમણે મનોમન કહ્યું," મેં વિચાર્યું હતું કે નોકરી કરતી વહુ ઘરમાં આવશે પછી હું ચાર દિવાલો વચ્ચે પુરાઈ જઈશ,પણ તે તો મને બહારનું આકાશ દેખાડ્યું વહુ દીકરી!" બધી સાસુ - વહુ વચ્ચે આવા સંબંધ પાંગરે તો કેટલું સારું!
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser