Kingdom of Krishna

કોપી પેસ્ટ
શબ્દો ને 'સેનેટાઈઝ' કયૉ છે અને કવિતાઓ પર 'કરફ્યુ' લગાવ્યું છે
ફેલાય નહીં 'સંક્રમણ' મારા પ્રેમ નુ એટલે લાગણીઓ પર 'લોકડાઉન' લગાવ્યું છે.

Read More

Present Time Says Distance Yourself From Humans Not Humanity.

મને ખબર છે જીદંગીમાં બધુજ લેટ થાય છે,
પણ જે લેટ થાય છે ને સાહેબ એજ લેટેસ્ટ હોય છે.

જીનકે પાસ કામયાબ હોને કે ઈરાદે હોતે હે ઊનકે પાસ બહાને નહી હોતે.

કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી,
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી

લાઈક નહિ કરો તો ચાલશે. પરંતુ જુઓ અને વિચારો
Stay Home Stay Safe

epost thumb

સુખ સવાર જેવું છે,
માગવાથી મળતુ નથી
જાગવાથી મળે છે.

Please Think Again

epost thumb

કડવુ સત્ય
લોકો ઈચ્છે છે કે તમે આગળ વધો,માત્ર શરત એટલી કે તેમના થી આગળ ના વધવા જોઈએ.
Kingdom Of Krishna

अक्सर अपने हालातो से अकेला लडा हुँ मे
अपनी उम्र के लोगो से कई साल बडा़ हुँ में ।