Hey, I am reading on Matrubharti!

भीड़ हमेशा उस रास्ते पर चलती है जो रास्ता आसान लगता है, लेकिन इसका मतलब यह नहीं की भीड़ हमेशा सही रास्ते पर चलती है| अपने रास्ते खुद चुनिए क्योंकि आपको आपसे बेहतर और कोई नहीं जानता

-Anil Rabari

Read More

Jay shree krishna

epost thumb

કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે... સાહેબ પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે..

-Anil Rabari

दोस्ती वो एहसास है जो मिटता नहीं,
दोस्ती वो पर्वत है जो कभी झुकता नहीं,
इसकी कीमत क्या है पूछो हमसे,
ये वो अनमोल मोती है जो बिकता नहीं।

-Anil Rabari

Read More

radhe krishna

આપણાજ આપની પથારી ફેરવે છે બાકી બીજા ને ક્યાં ખબર હોય છે કે આપણી પથારી ક્યાં પાથરી છે

-Anil Rabari

તુ જળ નહી તરસ શોધ,
ખુશી નુ બહાનુ એક સરસ શોધ,

તુ પ્રેમ નહી વિશ્વાસ શોધ,
બે મન વચ્ચે મળતો પ્રાસ શોધ,

તુ પ્રકાશ નહી સવાર શોધ,
નવી પરોઢે સકારાત્મક નવો વિચાર શોધ,

તુ શબ્દો નહી ઉંડાણ શોધ,
આંખો થી વાંચે ને હ્રદયે ઉતરે એ ઢળાણ શોધ.....

Read More