My name is Anil Bhatt. Studied Bachelors in Commerce. Reading and writing is my passion. I believe Work is worship . I was staying in Muscat(Oman) for sixteen years and was publishing a Gujarati Magazine named Prayatna .

#દીકરી
#daughters

દીકરી એટલે?
દીકરી એટલે ઘરમાં ચી..ચી..
કરતી ચકલી!
અને દીકરી એટલે?
બાપ / પપ્પા / ડેડી ના
દિલની અંદર ધબકતું નાનકું દિલ!
જે સતત દીકરીની ખુશી માટે
માટે ધબકતું હોય છે,
એ ધબકારા ને તમે જોઈના શકો,
માપી ના શકો,
તે ફક્ત અને ફક્ત અનુભવી
જ શકાય!❤️
અનિલ ભટ્ટ

Read More

I use Impact app to track my daily steps and donate them to a cause. It's so simple! Install and start your fitness kindness journey here onelink.to/impact

અમારા ગ્રુપમાં નિયમના પાલન
સાથે જોડાવ આમંત્રણ
" સતત પ્રયત્ન "
https://chat.whatsapp.com/4knTLOyAarLLfWzdGvcqXW
" મેરી મરજી "
https://chat.whatsapp.com/GQxK7hHZIXWATLz3iwE1Ag

" हमारी राष्ट्रभाषा "
https://chat.whatsapp.com/Cb2Fr1ACxf71G7VjSY4559


એફબી પ્રયત્ન
https://www.facebook.com/groups/249167256220422/?ref=share

Read More

અમારા ગ્રુપમાં જોડાઈ જાવ.
પ્રયત્ન
https://chat.whatsapp.com/4knTLOyAarLLfWzdGvcqXW
મારું સાહિત્ય અને આપણે
https://chat.whatsapp.com/DoP4qYQmi10FxSGooUcyHP
મેરી મરજી
https://chat.whatsapp.com/GQxK7hHZIXWATLz3iwE1Ag
એફબી પ્રયત્ન
https://www.facebook.com/groups/249167256220422/?ref=share

આપને આમંત્રણ આપે છે " પ્રયત્ન " પરિવાર
ગ્રુપના નિયમો ને માન આપજો. અનિલ ભટ્ટ
સુપ્રભાત❤️વંદે માતરમ્ 🇮🇳🙏

Read More

#શુભ રાત્રી❤️ વંદે માતરમ્ 🙏

શુભ રાત્રી ❤️ વંદે માતરમ્ 🙏

" અનિલ ભટ્ટ " ને જુઓ યુ ટ્યુબ પર☺️
https://youtube.com/channel/UCG-OhgyvS5TBhgkgz2gTbIg

# શુભ રાત્રી ❤️ વંદે માતરમ્ 🙏

#ઈદ મુબારક+પરશુરામ જયંતિ+ અખાત્રીજ ની શુભેચ્છા❤️🙏

સાહિત્યના ચાહકો , વાચકો અને કવિ મિત્રો તથા લેખકો માટે ખુશખબર...તારીખ: ૦૧/૦૫/૨૦૨૧ - એક મે થી " પ્રયત્ન " યુ ટ્યુબ પર આવી રહ્યું છે.
સર્વે કવિ લેખકો ને પોતાનો પાંચ મિનિટ નો વિડિયો બનાવી અમને મો: ૯૪૨૮૦૭૪૫૦૮ પર મોકલી આપવા આમંત્રણ છે. વોટ્સ અપ માં ટૂંકો પરિચય મોકલવો.
કયારે કેમનો વિડિયો યુ ટ્યુબ પર આવશે તેમની જાણ કવિ લેખક ને કરવામાં આવશે.
આપ એક સાથે પાંચ પાંચ મિનિટ ના બે ત્રણ વિડિયો મોકલી શકો છો.ફોટા ની જરૂર નથી ફક્ત ટૂંકો પરિચય આપની મરજી મુજબ લખી વોટ્સ અપ કરજો.🙏
અસ્તુ
અનિલ ભટ્ટ
જામનગર
9428074508

Read More