Hey, I am on Matrubharti!

રેખાઓ માં રહયો અડોઅડ બિંદુઓનો ફાળો
મંજિલ બીજું કાંઈ નથી બસ પગલાંઓ નો સરવાળો.....

-ANAND SAMANI

જે થવાનું હતું એ થઈ ગયું, હવે જે થશે એ સારું થશે,
બસ આ સમજીને ચાલો જિંદગી જીવવાની તાકાત મળી જશે.
શુભ પ્રભાત 🙏🏻💐

-ANAND SAMANI

Read More

વિશ્ર્વ માં 6 સર્વોતમ ડોક્ટર છેઃ
1 સૂર્યપ્રકાશ.
2 આરામ.
3. ડાયેટ એટલે ખપ પૂરતું જ ખાવું.
4. પોતાના પ્રત્યે આત્મવિશ્વાસ.
5. વ્યાયામ.
6. સારાં મિત્રો.
=== જીવન નાં દરેક તબક્કે તેને મેન્ટેન કરો અને હેલ્ધી જીવન જીવો.
=== જો તમે ચંદ્ર ને જુઓ છો તો તમે ભગવાન ની સુંદરતા ને જુવો છો.
=== જો તમે સુર્ય ને જુઓ છો તો તેમાં ભગવાન ની શક્તિ દેખાય છે.
=== જો તમે અરિસામાં જુઓ છો તો તમને ભગવાનની શ્રેષ્ઠ કલાકૃતિ નાં દર્શન થાય છે....
માટે હંમેશા તમે આત્મવિશ્વાસ રાખવો.
જય શ્રી કૃષ્ણ 🙏🏻
શુભ રાત્રી 🙏🏻

Read More

Current conditions
Even if everyone stumbles
But at that moment
Creates humans ...

If your life is difficult,it's because your purpose is bigger than you thought.
good morning.

પ્રેમની એ પળ પછીની વાત છે,
ફૂલ પર ઝાકળ પછીની વાત છે.
એકબીજાને જો મળવાં આપણાં,
મન થયાં વિહ્વળ પછીની વાત છે.
દ્રાર આવીને તે દસ્તક દીધા,
મેં દીધી સાંકળ પછીની વાત છે.
કેટલાયે કારસા કંઈ મેં કર્યાં,
એક નાના છળ પછીની વાત છે.
આ ઈરાદો કોઈ પલટી ના શકે,
ઉદ્ભવેલા બળ પછીની વાત છે.
આજથી તું કર હવે "આનંદ" બસ,
પીધેલા મૃગજળ પછીની વાત છે.

copy & credit ashok Jani.
"આસોપાલવ"

Read More

To make a WOMAN'S happy give her these THREE THINGS.
ATTENTION, AFFECTION and APPRECIATION

-ANAND SAMANI

THE BIGGEST COMMUNICATION MISTAKE IS THAT WE DO NOT LISTEN TO UNDERSTAND BUT RATHER WE LISTEN TO REPLY....✍️

-ANAND SAMANI

good morning.