નિદ્રામાં છુ કે તંદ્રામાં, જાગૃત છું કે મૂર્છિત, જીવિત છું કે મરેલો, સાચું કહું તો હું કઈ જ નથી. બસ જીવતા જીવતા મરી રહ્યો છું કે પછી કે મરી મરી ને જીવી રહ્યો છુ. બ્રહ્માંડ અંગે માણસ કેટલું જાણે છે? બ્રહ્માંડ શું છે? આંખ બંધ કરતાં દેખાતો અંધકાર? મારા પિતા કહેતા કોઈ પણ પદાર્થ મારતો નથી. બસ તે એક આકાર માંથી બીજો આકાર ધારણ કરે છે. જેમ રસાયણ શાસ્ત્રમાં બે રસાયણના મિશ્રણથી એક નવો રસાયણ જન્મ લે છે. બ્રહ્માંડનો દરેક પદાર્થ જીવન અને મરણ સુધીની સફર ખેડે છે. તારાઓ પણ જન્મે છે. અને મૃત્યુ થાય છે. સૃસ્ટિનો આજ નિયમ છે. તમે કણ જોયા છે? જે દરેક પળે આપણી આસપાસ જ હોય છે. સ્પૂર્ણ અંધકાર પછી પ્રકાશના કોઈ લીસોટામાં આપણે તેને જોઈ શકીએ છીએ! આપણી આસપાસ ઘણું છે. જે આપણે નરી આંખો વળે નથી જોઈ શકતા. તેના માટે સૃસ્ટિના નિયમો તોડવા પડે છે. પોતાના બંધન અને માન્યતાઓ તોળવી પડે છે. કઇ એવું કરવું પડે છે. જે ગેલેલીયો,એડિશન, ન્યુટન નથી કરી શકયા.આઈન્સ્ટાઈનના સાપેક્ષ વાદ અને પાયથાગોરસ નિયમોથી પણ આગડ કોઈ જ નિયમ નહિ તે સિદ્ધાંત ને આધારે બધુ સિદ્ધ કરવું પડે છે. બ્રહ્માંડ ફકત અંધકાર નથી. બ્રહ્માંડ લાખો, કરોડો, કે અરબો કે આપણી કલ્પનાથી પણ બહાર અણુઓનો ,ઉર્જાનો ભંડોળ છે

અવાજ ભાગ એક માતૃભારતી પર આવી ચુક્યો છે. જો દરેક ભાગની અપડેટ તમારા વોટ્સએપ પર જોઈતી હોય તો! તમારા નંબર નામ સાથે ઈનબોક્સ કરી આપશો....

આભાર.

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'અવાજ - 1' વાંચો
https://www.matrubharti.com/book/19872700/avaaj-1

#અવાજ ક્યારે મરતો નથી....
નેક્સ્ટ નોવેલ, આ સબ્જેક્ટ પર નવલકથા લખી શકાય? શુ હશે આવાનરી મારી આ નવલકથામાં તમારા વિચાર કોમેન્ટમાં મુકજો..નવલકથા પર કામ હજું ચાલુ છે, તો તમારા વિચાર પણ અહીં મૂકી શકો છો....

#અવાજ ક્યારે મરતો નથી.

Read More

ફીલિંગ #verified 😂

ફરીથી તું ઊગી ? આથમીને મારા વિચારોમાં! અલ્પેશ બારોટ

ફરીથી ઊગી તું?
આથમીને મારા વિચારોમાં !

-અલ્પેશ બારોટ

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રાચીન આત્મા - ૬' વાંચો
https://www.matrubharti.com/book/19868978/prachin-aatma-6

પ્રેમ અને શરાબ જે, ઉતરે પછી જ ભાન થાય... અલ્પેશ બારોટ

https://chat.whatsapp.com/GZ9bSw4tYuk2L1MXVpxgyD

હવે વોટ્સએપ પર...😊

https://chat.whatsapp.com/GZ9bSw4tYuk2L1MXVpxgyD

ચલો, આજથી વોટ્સએપમાં નાનકડી શૂરવાત..મારી તમામ નવી રચનાઓ, તથા જૂની રચાનો વિશે માહિતી હવે મારા વોટ્સએપ ગ્રૂપમાં...😊 કઇ પણ કહો કઈ પણ પૂછો....જોઈન થવા માટે....ઉપરની લીંક કિલક કરવી..

Read More