i always missing true and good person ..........

નસીબદાર વો હૈ જિસે, વફા નસીબ હુઈ હૈ, હમ વો બદનસીબ હૈ, વફા લૂંટાતે ગયે બદલેમેં મતલબી હી નસીબ હુએ હૈ........

ઇશ્ક મૈં ઐસા ડુબા થા કી, આજ ડુબને શે બચને કા કોઈ સહારા હી નહી,ક્યાં કરું મુજે ઇશ્ક થા, ઉસે ખિલોના સમજા...... 😪😪😪

Read More

મને મારી લાગણી સાથે જીવવા દે, તારી ચતુરાઈ તને મુબારક....

ફરક તો પડે છે તું અને તારી યાદ માં, તું રડાવી ને માનવી લેછે, તારી યાદ સતત રડાવ્યા kare છે.... 😍😍😍

ફાગણ રૂડો આવ્યો, મિલનની ઋત લાવ્યો....તું કેસૂડાની કલી બનીને ખીલજે, હું ગુંજન બની ને આવીશ......

એક વાર પ્રપોઝ તો કર પ્રાણ આપી દઈશ, પ્રણય ના આ બાગ માં બહાર લાવી દઈશ........ હેપ્પી પ્રપોઝ ડે

કહાની યાદો કી કહા થમતી હૈ યાર, આંખે ખુલી હો યા બંધ તું હી તું નજર આતી હો યાર.....

વસંતઋતુની ખુશ્બુની જેમ ખયાલોમાં આવે છે તુ, ઝાકળના બુંદની જેમ કયા ચાલી જાય છે તુ!!!

સમણાના એતો સંગાથી હતા, માત્ર યાદો માં આવી ને રહી ગયા... આખો ખુલી તો આંસુ હતા, ફરી ફરી એની યાદો માં વહી ગયા......

Read More