The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Trends
Language
Categories
Novels
Hey, I am reading on Matrubharti 8238609148!
તેઓ જે કરવા જઈ રહ્યા છે.એ ક્રિયા નથી,પણ ગુજરાત અને હૈદરાબાદ માં જે, બન્યું એની પ્રતિક્રિયા છે.તમે જગત નો ઈતિહાસ વાંચ્યો છે?? એમાં સન્નારીએ ક્યારેય પરપુરૂષ ઉપર લડત કરવાની પહેલ કરી નહોતી.અને સદીઓથી એમના ભાગે દુષ્કર્મી ઓનાં હુમલા ના ભોગ બનવા નું આવ્યું છે. એમ ની સહનશીલતા ને બીજા લોકો કાયરતા સમજી બેઠા છે. આજે એલોકો ને જાહેર માં ફાંસી ના માંચડા સુંધી પહોંચાડવા નો એમનો આશૅય એક જ છે. તેઓ ને દુષકમી સુધી એક જ સ્પષ્ટ સંદેશો પહોંચાડવો છે કે સન્નારીઓ કમજોર છે. અને પોતાના ઉપર થયેલા અત્યાચારનો તે ઓ બદલો લઈ શકતા નથી."એવા ભ્રમમાં આજ પછી કોઈ એ રહેવું નહીં". આ ગુજં છે સન્નારીઓ ની.
મેળા ના મંધ મોહ મા મેં તો ખેડિયો તો જગ મેળો. લાગણી યોના ઠંગલા ટોળી જૂઠાણ જંગ ના ચોકઠાં જોળી. શબ્દ સર્જન ના સંગે!!!
Login to Your Account
Verification
Download App
Get a link to download app
Please enable javascript on your browser