Education :- B.COM, PGDCA(Post Graduate Diploma in Computer Application) Level-1 In Graphics, Computer Trade in I.T.I Work @ CRYSTAL International Public School સાહિત્ય ક્ષેત્રે :- “ઉપાડો તમારી કલમ” ઓનલાઈન વાર્તા સ્પર્ધામાં વાચકોની પસંદમાં પાંચમું સ્થાન. વિશ્વકર્મા વિશ્વમાં લેખ અને વાર્તા પ્રગટ થતા રહે છે. ગુજરાત સાહિત્ય એકાદમી દ્વારા યોજાએલ વાર્તા શિબિરમાં ભાગ, તેમજ મમતા મેગેઝીનમાં પણ વાર્તાને સ્થાન.

ટાસ્ક -91
શ્વાસનો વિશ્વાસ

સ્વસ્થ જીવન માટે ચાલો કરીએ યોગ અભ્યાસ,
પ્રાણાયામ થકી મજબુત કરીએ આપણા શ્વાસ.

મુશ્કેલી હરાવશું તો જ થશે સહુનો વિકાસ,
મક્કમ ઈરાદા સાથે રાખીયે પ્રભુ પર વિશ્વાસ.

આરતી ભાડેશીયા (અમદાવાદ)

Read More
epost thumb

હકીકત........... !

શેરડીનો સાંઠો વાંકો પણ રસ મીઠો હોય,
મંઝીલના રસ્તા વાંકા પણ મળ્યા પછી સ્વાદ મીઠો હોય !

ધનુષ્યની પણછ વાંકી પણ તીર સીધું જ જાય,
જીવનની દોરી વાંકી પણ મારગ સીધો હોય !

નદીનું વહેણ વાંકું પણ પાણી તો મીઠું જ હોય,
માનવનું મન વાંકું પણ ઈશ્વરનો સાથ મીઠો હોય !

આરતી ભાડેશીયા.

Read More

લાગણીના પ્રવાહને બુદ્ધિની પાળે અટકાવ્યો,
સપનાની દુનીયાએ હકીકતથી ભટકાવ્યો.

મહેનતના મોજાએ આફત સામે ટકરાવ્યો,
અરમાનની ભીનાશે ચાંદ પર પહોચાડ્યો.

આરતી ભાડેશીયા.

Read More

🔔🔔🔔 *Reminder*🔔🔔🔔

Dear Participants,

We thank you for registering Webinar to take place virtually on **28.02.2021 (Sunday), 4:00 p.m. *"> p.m. *

Following is the link to join us by which you can maximise your time and listen to the sessions which will help you to speak the routine sentences in English.

To join the meeting on Google Meet, click this link:
Webinar'21
Sunday, Feb 28 • 4:00 – 5:00 PM
Google Meet joining info
Video call link: https://meet.google.com/xth-skyi-zpo

If you face any issues, contact  or Whatsapp  on 9824165485

*We request you to login by 3:55 p.m. with pen and paper.* *Also keep video on.*

Happy Networking...!

Regards,
*for Tendril Academy*
Mayuri Shukla | 9824165485

Read More

વિશ્વ માતૃભાષા દિવસ
21મી ફેબ્રુઆરી
Vshwakarma Writers Group

epost thumb

*Mark your date and don't miss the chance...*