Gujarati Blog videos by Kamlesh Watch Free
Published On : 04-Oct-2020 12:43pm21 views
https://youtu.be/G13Fa7rTgiI
https://youtu.be/PWUkkB5uS8w
https://youtu.be/PmRnBoWywjc
https://youtu.be/aXt-cb1PTxs
શું આ બધું શિખવે છે આપણો ધર્મ?
ખરેખર???
તો મનુષ્યનું ભાવિ એકદમ સુરક્ષિત હાથોમાં છે...
ખરેખર આપણા ઋષી-મુનિઓ,સંતો મહાઅજ્ઞાની હતા...
નાહકના સંસારમાં રહીને ભક્તિ કરવાના "ભૂતળ ભક્તિ પદારસ મોટું " જેવા ઢોલ વગાડતા...( અરે મસ્ત આશ્રમ ખોલી બાવા ના બની જવાય???)
અરે જૈન યતિઓને જ જોઇ લો...
નાહકના ધોમ-ધખતામાં ઉઘાળા પગે યાત્રા કરતા હોય છે...( અરે એયર કંડિશન વાળી ચાર બંગડી વાળીમાં ના ફરાય???)
સંતો કહી ગયા કે સન્યાસી સાત્વિક અને સાદું જમે...( ખરેખર...? ટેસથી ઘી માં લથબથ મગજીયા લાડવા ને પ્રભુને બતાવીને- "સોરી લલચાવી"ને -છપ્પન ભોગ ના ખવાય???) લલચાવીને?? કેમ આવું?
અરે ભાઇ... અંતે છપ્પન ભોગ જમશે કોણ? આપણે જ ને?
"ભગવાન તો ભાવ ના ભૂખ્યા છે..."
અચાનક જ યાદ આવી જાય હો. સ્વાર્થ આવે ત્યાં તો... જબરો માણહ હો બાકી...
વાતનો સાર...
આપણી પાસે "સ્વામી નારાયણ" છે, અને "નારાયણ સ્વામી" પણ છે.
એમના વચનોનું અનુસરણ કરો તો લેખે લાગે...
બાકી આજે ધર્મના ઠેકેદારો તો તમારી મેથી જ મારવાના...
તમે આજીવન ઢોરની જેમ કામ કરો, છોકરાવને બાઇકની જગ્યાએ સાઇકલેય નહી અપાવો, બૈરાને સારી સાડીય નહી અપાવો તો ચાલશે, પણ આ દાન-ધર્મ-પુણ્યના નામે પડાવતા રહેવાના.... અને આપ શ્રી આપતા રહેવાના...
અરે હું તો ક્યારેક મંદિરે જાઉં.. ત્યારે માંડ પાંચ-દસ રુપિયા પેટીમાં નાખું... એમાં શું ઓછું થઇ જવાનું... અને પુણ્ય પણ મળશે...
ખરેખર??
કંઇ ઓછું નથી થવાનું???
તો ઉત્તર છે ના...ફક્ત દોઢસો કરોડની આબાદી વાળા દેશમાં સવાસો કરોડ હિંદુઓના
૧,૨૫,૦૦,૦૦,૦૦૦/-
× ૧૦ રૂપિયા
= ૧. ૨૫ E ૧૦ /- આટલા જ ઓછા થશે...
અને રહી વાત પુણ્યની... તો શું ગેરમાર્ગે ગયેલા ૧૦ રુપિયા તમને પુણ્ય અપાવશે ખરાં...?
હવે નક્કી તમારે કરવાનું રહ્યું કે તમારે શું કરવું શું નહીં...
અને હા આપ સૌ આટલું નક્કી કરવામાં તો સક્ષમ છો જ...
(કોઇ અંગત ના લે.... પણ અંગત વિચાર તો અવશ્ય કરે... )
જય ભોળાનાથ....
હર હર મહાદેવ... હર...
#પશુ

29 Comments

Parmar Geeta
4 month ago
એકદમ સાચી વાત અને આ એક કટુ સત્ય છે આપણા દેશમાં આપણા દેશની મોટામાં મોટી સમસ્યા જ આ છે.. 😓😓

Kamlesh
4 month ago
ધન્યવાદ જીજી...
ખરેખર ભૂખ્યા ને અન્ન,પંખીને ચણ... એય સ્વ હસ્તે...
સર્વ સમભાવના... આ જ ખરી ભક્તિ..

Tinu Rathod _તમન્ના_
4 month ago
યથાર્થ અને સચોટ વિચાર.. ખરેખર દરેકે આત્મમંથન કરવાની જરૂર છે. શુ આપણે આ કહેવાતી ભકિત નુ આંઘણુ અનુકરણ કરવુ જોઈએ.
હા ગીતાજી...
એજ તો દુર્ભાગ્ય છે કે જાણે સૌ છે તોય પાછા એજ રસ્તે ચાલેય છે...