Gujarati Good Morning videos by AJ Denisha Watch Free
Published On : 06-Mar-2019 08:00am2.4k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
43 Comments
અડગ મનના મુસાફર ને હિમાલય પણ નડતો નથી અસ્થિર મનના મુસાફર ને રાહ પણ કયા મળે છે
superb story એક વાત તો છે જો તમારો જીવનસાથી નો સાથ હોય તો દુનિયા માં કઈ પણ વસ્તુ તમે મેળવી શકો અને કઈ પણ કરી શકો કોઈ તાકાત તમને રોકી નઇ શકે
મહેન્દ્ર શર્મા....
સર જવા દો ને......ખાખરા ની...... સ્વાદ શું જાણે??
ખાસ નોંધ ::: આશુ પટેલ ને હરેક સ્ટોરી કૈક શીખવી જાય છે. જેમને આ સ્ટોરી ન ગમે એ પરાઠા બે વધારે ખાઈ લે હો......
સચિનજી...કોઇપણ સાહિત્યની ઉત્પત્તિ પ્રેમ અને સંઘર્ષ વિના શક્ય છે ખરી...? તો અહિંયા પણ વિષય તો પ્રેમ અને સંઘર્ષનો જ છે... તો આમાં આપને શું અજૂગતું લાગ્યું? એક વાત છે કે, એક પહાડની સામે બે વ્યકિત ઊભી હતી. એકે એ પહાડમાં કાંટા અને કાંકરા જોયા અને એકે રમણિય ઝરણાં ને લીલોતરી જોઇ... તો આમાં વાંક કોનો ભિન્ન વ્યકિતની ની ભિન્ન માનસિકતાવાળી નજરનો કે પહાડનો...? બાકી તો આપ સમજદાર છો જ...
lovely voice with love story ...mutual understandig is most valuable thing in life
સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે
Komal Joshi Pea ખરી વાત કરી તમે. પ્રેમ થી ને પ્રેમ માટે કરવામાં આવતું કોઈ પણ કામ નાનું હોતું નથી. આવા જોડકાઓ આપડા બધા માટે એક પ્રેરણા છે.
sachin soni, મોરનિંગ મજા કાર્યક્રમ સ્ફૂર્તિ અને પ્રોત્સાહન આપે એવા વિષયો પર આધારિત છે, અને સ્ક્રીપટ આશુ પટેલની છે જે મોટા સાહિત્યકાર નવલકથાકાર છે
સરસ લવ સ્ટોરી છે. love is not in the air. it's there on earth everywhere. એક સ્ત્રી પોતાના ભણતર અને મેરેજ બન્ને ને બેલેન્સ કરી રહી છે. અને એનો પતિ એને ભરપૂર સાથ આપી રહ્યો છે. That's called true spirit of life. Only A brave hearted man can do this.& no work is mean work if you do with your heart.
Sachin soni અમારો પ્રયત્ન છે કે દરેક પ્રકાર ના વિષયો નો સમાવેશ થાય. તમને ગમતા વિષયો પણ અને રજૂ કરીશું. ??
Kishan Dobariya હા એજ તો પ્રેમ ની સુંદરતા છે.. તમારા પેલા પ્રેમ ને રાખો..
ને સાથે આગળ વધો..
ચિંતા ના કરો.. તમારા ઘર વડાઓ મની જશે..
પ્રેમ ની સામે કોઈ જીદ જાજી વાર નથી ટકતી.
શુભ સવાર ??
support each other and main thing whatever u do for yr passion , love it, enjoy it, grab all opportunity
એક તો અત્યાર માં પરાઠા??
બીજુ એ ભી લવ સ્ટોરી ??
અને ત્રીજું મારે ભી ફેમિલી માનતું જ નથી??
સવાર ખૂસનુમા????
ખાસ તો એક પોઈન્ટ એ મળ્યો કે પ્રેમ કરી ને નિભાવ્યો ભી.....
બને એકબીજા ની મદદ થિ આગળ વધ્યા..એકબીજા ની હેલ્પફૂલ થવું એજ આજ નાં પ્રેમ ની મોટી સફળતા છે.
khub j saras.... nice thought