Hey, I am reading on Matrubharti!

એક વાત ગોખી નાખો સાહેબ, સુખી કે દુઃખી કરવાની તાકાત,
માત્ર તમારા કર્મોની છે, બીજી વ્યક્તિ તો માત્ર નિમિત છે !!

Read More

પારિજાતની શૈયા પર ઝાકળનુ
આલિંગન એટલે...

"લાગણી"..

આટલા પ્રેમથી તું મારી સાથે વાત ના કર ...
અભિમાન થઇ જાય એટલી હદે યાદ ના કર.....!!