Gujarati Good Night videos by AJ Arpit Watch Free
Published On : 08-Jan-2019 09:00pm392 views
38 Comments


ખર દુનિયામાં આજે એવાપણ ઈમાનદાર લોકોછે જે આપણી નજરે પડતાં નથી જે સારા સમાજસેવકો અને દાતાઓ છે એવી વાતો ક્યાંય સમાચાર માં જોવા કે સાંભળવા નહીં મળે જે પોતાનાં કાર્યો ઈમાનદારીથી નિભાવે છે....AJ અર્પિત એ ખૂબ સરસ MATRUBHARTI મા વાત કરી...મને બહુ પસંદ પડી...

સારું ને દુનિયા હરેક રંગ નો અનુભવ કરાવતી રહે છે..... એ થકી જ તો આપણે સહુ વધુ ને વધુ અનુભવી કાબીલ અને સમજુ બનતા જઈએછીએ....

એક વાત એ પણ છે જે પ્રામાણિક છે ઉદાર છે સાચું બોલનાર છે એને સહન પણ ઘણું કરવું પડતું હોય છે.

ખૂબ સરસ વાત કરી.... પ્રમાણિકતા જ વ્યક્તિ નું એકમાત્ર ઉમદા વ્યક્તિત્વ છતું કરે છે.....

એ લોકો માટે મારી પાસે શબ્દ નથી. કદાચ એમના કર્મો જ આ દુનિયા ને ચાલવા માટે બળતણ પુરૂ પાડે છે. એ બધા જ સજ્જનો ને મારા દિલથી અભિનંદન ને તમારો પણ પ્રસંગ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર:)

માણસાઈ પોતે જ એક ધર્મ છે...હૂઁ પણ હોસ્પિટલ માં જ જોબ કરું છું..થોડા દિવસ થી એક વૃદ્ધ કાકી ત્યાં એડમિટ હતાં..એમનાં પાસે હોસ્પિટલ માં ભરવા માટે પુરતા પૈસા ન હતાં...થોડા દિવસ પછી એક ભાઈ આવ્યાં..એમને કહ્યુ કે પોતે એ કાકી નાં 1987 ની batch ના studants છે..અને એ આંખી batch વોટ્સએપ ગ્રુપ through મળ્યા..અને નક્કી કર્યું કે પોતાના teacher ને હોસ્પિટલ ની સારવાર માટે આર્થિક મદદ કરશે..અને બધા મળી ને હોસ્પિટલ નું payment કર્યું..

આ વાત માત્ર આ ડૉક્ટર ની નથી દેશ નાં દરેક ડૉક્ટર માટે ની છે. કે દરેક નાં સમજણ પડે.કે સાચી માણસાઈ કોને કહેવાય???ખૂબ સરસ દોસ્ત.

હું તો માનું છું કે ઈમાનદારી માણસાઈ નો મૂળભૂત ગુણધર્મ છે ને માણસાઈ કદી ગરીબ ન હોય

સાચે જ ગરીબ ના કહી શકાય. મને પણ જ્યારે પ્રથમવાર સ્ક્રિપ્ટ મળી તો મને પણ શાળા ની ગુજરાતીની પુસ્તક યાદ આવી ગયી. આ વાર્તા બાળપણનો પણ એક ભાગ છે આભાર પદ્મક્ષીબેન

ખૂબ સાચી વાત...ઈમાનદારી હજુ પણ લોકો ના લોહી માં વહે છે..ખાસકરી ને ગરીબ લોકો..કારણ કે એ લોકો મેહનત નું મહત્વ જાણતા હોઇ છે..

આ વાર્તા મે વાચી તી...કોની એ ભૂલી ગઈ તી...તમે યાદ કરાવી @Arpitbhai....આભાર.જેનું હદય સમૃદ્ધ તેને કયાંથી ગરીબ કહેવાય....ખૂબ સરસ
સરસ