Gujarati Good Night videos by AJ Arpit Watch Free

Published On : 25-Dec-2018 09:00pm

1.3k views

81 Comments

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 4 year ago

પલકે કબ ઝપક જાતી હે બિન બતાયે મુજે..... પતા હી નહિ ચલતા..... રોક લું ઔર બતાદું.... કે મુજે ખુલી આંખો સે સપને દેખને કિ આદત હે.....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

मौत तो नही पर नींद जरूर बताके आती है

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 4 year ago

મૌત કહા કિસી કો બતાકે આતી હે.... ફિર વો આશિક હો યા હમ.....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

ओवरडोज़ हो जाएगा प्यार का तो दवाई अब तक किसीने ढूंढी नही है , छोड़ दीजिए वरना कोई आशिक बेमौत मारा जायेगा . hahaha ;)

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 4 year ago

જબ હો બાત પ્યાર કિ.... સહી ક્યાં ઔર ગલત ક્યાં..... સિર્ફ પ્યાર હી પ્યાર..... પ્યાર હી પ્યાર......

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

hahahahaha, खैर सही तो इसमे आप भी है, और गलत हम भी नही

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 4 year ago

જુડે રેહને કે લિયે કભી ઉલજા રેહના હી બેહતર હોતા હે..... સુલજ ગયે તો ફિર નાતા રહેગા કૌન સા.....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

एकबार फिर उलझना है उनसे, बहोत कुछ सुलजाने के लिये

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 4 year ago

ખુદ ભલે હી હો ઉલજા.... ડુબોકર ભી કર દેતા હે જીવન નૈયા પાર.... સબકો કર દેતા હે ચુટકી મેં સુલજા.....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

आँख का सागर भी है कितना उलजा सा, तैरना चाहा तो डूब गए और जो डूबे सो पार @सिमरन

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 4 year ago

હર સલાહ દેનેવાલે કો મેરી એક હી સલાહ હે કિ..... કિસી કો સલાહ કિ જરૂરત હોતી હી નહીં..... સિર્ફ સાથ ઔર સહકાર ચાહીએ હોતા હે.....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

सब्र की सलाखो के पीछे खड़ा हूँ, जमाने की सलाहे भी बेड़ियो से कम नही @ऋषील

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 4 year ago

ચાહો તો ડૂબ જાઓ.... ચાહો તો તૈર લો.... આંખે હે મેરી પ્રેમ કા સાગર.... બીના સ્વાર્થ સાથ નિભાતી રહેંગી....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

શબ્દોનો થોડો ફેરફાર કરીને કહું તો 'આંખ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ' :)

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 4 year ago

??...... ઘટ ઘટના ચાખ્યા મેં નીર.... જે વહે તારી આંખો મહીં.... એ બીજે ક્યાંય ન દીઠા મેં.....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

અને એવું જ્યારે થાય ત્યારે, મેઘાણીના શબ્દોમાં કહું તો "ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંજે પાંખ" @સીમરન

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 4 year ago

તારા મલકાય ને ચાંદ શરમાય.... સૂરજ ઝગમગે ને..... હરેક ના મનમાં આશાઓ જીવંત કરતો જાય.....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

ધન્યવાદ, સીમરન

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 4 year ago

ખૂબ સરસ.....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

આભાર, અમીતાબેન

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

amitaben thank u so much

Amita Patel videos on Matrubharti
Amita Patel 4 year ago

congratulations milanbhai for. a very nice creation and AJ Arpit for interpertation in a lovely way !!

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

to you too milanbhai

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

તો

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

thank u arpit Bhai... good night n belated Merry Christmas.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

અહા.. અદભુત

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

સાંભળી સૂરજ નું સામ્રાજ્ય આખા આકાશ પર... રાત્રીના તારા મરક મરક હસતા હતા.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

શબ્દો થઈ ગયા શાંત ભીડના શોર માં, ખરીદવા લાગણી મારી એ ઉભા હરોળમાં:)

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

પીરસતો રહ્યો દર્દ હું મારું જેમ જેમ થાળીમાં, તેમ તેમ લોકો એ વાહ વાહનો આસ્વાદ માનીયો

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

हम अपने दर्द बयां करने क्या बैठे, लोगोने कमबख्त शायर बना दिया

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

वोह दिन, वो राह का शुक्रिया, गुजरते गलियों से उनसे नजर जा मिली थी.... आज वो लम्हा लिखते हे ओर लोग वाह वाह कर देते हे. बस यूंही हम भी तन्हाइयो में बसर कर लेते है.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

અરે મિત્ર થોડા માં ઘણું કરી લો છો @મિલનભાઈ

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

થોડું ઘણું કરી લઈએ છીએ

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

अरे! माहौल बना दिया मिलनभाई

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

ખુબજ સાચી વાત ....એ મારી તબાહી ના કારણો પૂછવા માંડ્યા... મે કહ્યુ શરૂઆત તમારા નામ થી કરું કે મારા પ્રેમ થી

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

આભાર મિલનભાઈ, અત્યારે મને બીજી એક પંક્તિ યાદ આવે છે 'દુર્દશાનો એટલો આભાર હોય છે, જે મળે છે તે મુઝથી સમજદાર હોય છે'

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

જિજ્ઞાસા, તમારી પ્રોબ્લેમ તકનીકી અંતરાયો ની ઉપજ છે, અસુવિધા બદલ ખેદ છે

Jignasha Parmar videos on Matrubharti
Jignasha Parmar 4 year ago

હા આતેકા દી ...એકદમ સાચી વાત...

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

@arpitbhai સો દીપ meaning... awesome

Jignasha Parmar videos on Matrubharti
Jignasha Parmar 4 year ago

પણ એક વાત જરૂર કઈશ કે મજા આવે 6 આમ સારી પોસ્ટ ને વિસ્તારમાં સાંભળવાની.......thanx mb.......પણ 3g માં નથી ચાલતા વિડિઓ એનું દુઃખ 6...??

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

कौन कहता है हम झूठ नही बोलते, कभी खैरियत तो पूछ के देखो @Milan

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

જય શ્રી કૃષ્ણ રોહિતભાઈ, ભગવાન આપણને સૌને સાહિત્યિક અને શાબ્દિક સંબંધે બાંધી રાખે એવી પ્રાર્થના

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

માણસ છું ! દર્દ તો મનેય થાય છે !
હસતો જોઈ મને, ધારણા ના બનાવો.
છુપાવ્યા છે ઘાવ ભીતરમાં મે પણ અગણિત,
કહી ને આમ, મને સાબિત કરવા ના ઉતારો.

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 4 year ago

yes jignasha..અમુક જે આપણાં પોતાના લોકો હોઇ છે એ લોકો આપણું સારું અને ખોટું સમજે છે તો એ લોકો ની સલાહ તો સાંભળવી જ જોઇયે..

ધબકાર videos on Matrubharti
ધબકાર Matrubharti Verified 4 year ago

મિત્રો અને સ્નેહીઓ...આવજો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

#સત્યવચન રોહિતભાઈ

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 4 year ago

yes exactly @ajarpit

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

જિજ્ઞાસા, હું પણ દરેક સલાહ ને positively જ લઉ છું , જો સારી હોય તો એ મન હળવું કરે છે ને જો ના હોય તો મૂડ;)

Jignasha Parmar videos on Matrubharti
Jignasha Parmar 4 year ago

એટલે એ સલાહ આપણને....cheap લાગે 6.....એવું પણ હોઈ શકે...

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

જરૂરથી રોહિતભાઈ

ધબકાર videos on Matrubharti
ધબકાર Matrubharti Verified 4 year ago

ખુબજ સરસ...@aateka...@milanbhai...@ajarpit... મારા મુજબ કોઈ સંબંધ કરતા પણ વધુ લાગણીઓથી જોડાએલ વ્યક્તિઓજ એકબીજાને ઓળખી સમજી શકે. બાકી ખાલી ધારણાઓ જ છે.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

મુખ્ય એમાં પાછું એમ કહે કે આ તો જસ્ટ વાત છે પછી તારી મરજી !!@Aateka

Jignasha Parmar videos on Matrubharti
Jignasha Parmar 4 year ago

sorry AJ arpitbhai....પણ મને કોઈ સલાહ આપે એ ગમે છે.... કારણકે...ક્યાંક ને ક્યાંક એમની વાત પણ સાચી હોય છે......બસ આપના મતે એ ગમતી નથી.......

ધબકાર videos on Matrubharti
ધબકાર Matrubharti Verified 4 year ago

#Ajarpit ...ખુબ ખુબ આભાર....હું પણ તૈયાર છું..... આ થ્રેડ થકી લાગણીઓ જોડાશું...એને અનંત ઊંચાઈ અંબાવીને જ રહીશું...

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

aatekaji m agree with you... કદાચ મારા માટે પણ અહી એવી ધારણા બની છે કદાચ એ માટે કે હું કોઈ માં વધુ indulge નથી થઈ શકતો. પણ એવું નથી કે હું egoistic hoi shaku. Kem me mara Mitra વર્તુળ માં જે મને જાણે છે એ મને સમજી શકે છે. હું ઇમોશનલ અને એકદમ સિમ્પલ જ છું. બસ કોઈનું ખોટું ના કરું અને કોઈ આપણું ના કરે એ મોટો લઈને ચાલુ છું. તો પણ જાણ્યે અજાણ્યે એવી કૈક વાત બની હોય તો માફી માંગુ છું.

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 4 year ago

હા exactly..પણ લોકો પહેલે દુનિયાભર ની સલાહ આપે અને છેલ્લે કેહ કે તારુ દિલ કેહ એમ કર...

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

એકદમ સાચી વાત Aateka. મારા હિસાબ થી તો first impression is only the first page. અને રહી વાત શુ કરવું ને ના કરવું તો એમાં પણ જો આપણે દિલ નું નહીં સાંભળીયે તો કોનું સાંભળશું?

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

રોહિત ભાઈ, હું એક thread તમારી સાથે કવિતાઓ માં જરૂર બનાવીશ

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 4 year ago

sachi salah aapi.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

અરે એક નંબર Karnav ભાઈ ;)

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

મિત્રશ્રી મિલન ભાઈ આભાર તો સૌથી પહેલા અમારે તમારો માનવો રહ્યો આટલી સુંદર રચના બદલ. અને જ્યારે કૃતિ જ ભાવપૂર્ણ હોય તો interpretation માં પણ ભાવ તો આવવો જ રહ્યો ને. તમેં આમ જ સુંદર લખતા રહો, અમે એને આમ જ સમજાવતા રહીશું :)

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 4 year ago

agree arpit ji..સલાહ તો મફત માં આપે જ લોકો..પણ છેલ્લે કેહ કે તારું દિલ કેહ એમ કર...અને એ વાત પણ સાચી જ છે કે જ્યાર સુધી તમે કોઈ પણ વ્યક્તિ ને સંપુર્ણ જાણતા જ નથી તો ઍના માટે ખોટી ધારણા બાંધવાનો કોઈ હક નથી તમને...લોકો કેહ છે કે 1 st impression is last impression...પણ મારા હિસાબ થી તો 1st impression is half impression..કારણ કે એક મુલાકત માં તમે એક વ્યક્તિ ને સંપુર્ણ ઓળખી જાવ એ શકય જ નથી..તો એને ઓળખ્યા વગર એનાં માટે ધારણા બાંધવી ખોટી જ છે...good going milan bhai

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

#AJarpit અમે લખતા છીએ અને લખતા રહેશું,
આપ સમજાવતા છો અને સમજાવતા રેહજો.
શબ્દોની મરમિક્તા આમજ તો અર્થસભર બનશે,
સમન્વય જાળવી મિત્રતાનો આ કામ કરતા રહીશું.

ધબકાર videos on Matrubharti
ધબકાર Matrubharti Verified 4 year ago

ખુબ ખુબ આભાર...#Ajarpit .... આ રચનાઓ ની મોજમાં રહું હમેશાં લાગણીઓ ની ખોજમાં, ક્યાંક અણસાર આવી જાય એક રોજ માં...

KARNAV VASAVADA videos on Matrubharti
KARNAV VASAVADA 4 year ago

Yes..AJ Arpit...Bahu Sachi Vat..Etle "Ku6 To Log Kahenge, Logo Ka Kam Hai Kahena, 6odo Bekar Ki Bato Mai, Kahi Bit Na Jaye Raina "

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

આભાર કિંજલભાઈ;)

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

હવે જનસંખ્યા આટલી છે તો ભીડ પણ મોટી જ હોવાની ને વિજયભાઈ! ;)

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

સુંદર રચના, રોહીતભાઈ

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

karnav ભાઈ વાત તો તમારી પણ સાચી છે, પણ એવું છે ને આપણને સલાહ આપનાર "બુદ્ધિજીવી" ખુદ જ બાઘા મારતો હોય ત્યારે ગુસ્સો આવે. સમજુઓની સલાહ લેવા સામે મને કઈ જ વાંધો નથી. n also can be other way around, everytime they aren't right either:)

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 4 year ago

#AJarpit ખુબ ખુબ ધન્યવાદ arpitbhai પહેલા તો આપને... અને જે રીતે તમે રચનાનું ઇન્ટરપ્રિતેસન કર્યું છે ખુબ જ touchy ane khuabj meaningful way ma સમજાવ્યું છે. એક ઇમોશનલ touch આપ્યો છે. કેમ કે આ વાત કોઈ ને પણ સમજાવવી હોય તો એનામાં ભળી જઈ એને કહીએ તો એ સાચા અર્થ માં લઇ શકે ના કે ઓર્ડર કે ઇગો માં લઇ લે.. જે અહી આપે ખુબજ ભાવપૂર્ણ રીતે સમજાવ્યું છે. ખુબ ગમ્યું. again thank u so much.

Kinjal Patel Lucky videos on Matrubharti
Kinjal Patel Lucky 4 year ago

ખુબ જ સરસ વાત કહી .. બિલકુલ સાચી વાત છે.

Kinjal Patel Lucky videos on Matrubharti
Kinjal Patel Lucky 4 year ago

ખુબ જ સરસ વાત કહી .. બિલકુલ સાચી વાત છે.

Vijay Senma Lunashan videos on Matrubharti
Vijay Senma Lunashan 4 year ago

ભાઈ આ સલાહ ની વાત એક દમ સાચીછે કે જ્યાં તમારા થી કાંઈપણ નાની નાની ભૂલો થઈ હોય ત્યારે સલાહકારની ભીડ ઉમટી આવે છે,

ધબકાર videos on Matrubharti
ધબકાર Matrubharti Verified 4 year ago

ખુબજ સરસ... ખુબજ સુંદર રચના...

તું શું જાણે મારો અકળ ભૂતકાળ...!!
તો કેમ આ વર્તમાન ની મજા માણે તું...!!

મારો આરંભ જ મારા અંત નું કારણ...!!
તો કેમ તું મારા કર્મો ની પાછળ પડે તું...!!

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

મોજ જ હોય ને , વિજયસિંહ !!

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

આભાર , શેફાલી

KARNAV VASAVADA videos on Matrubharti
KARNAV VASAVADA 4 year ago

Hello..AJ Arpit. Advise Aapvama Paisa Nathi Kharchata To Levama Pan Kya Aapva Pade 6..At least Sambhadva Thi Kadach Koi Navi Direction Male..Every Time We may not be Right that we have to keep in Mind..

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 4 year ago

જિજ્ઞાસા, હવે કોઈ સલાહ આપે તો સાંભળવાની ના થોડી પડાય! હું તો કોઈ સલાહ આપે તો વધુ પ્રશ્ન પૂછું છું. થોડું આમ Cheap thrill જેવું ફિલ થાય;)

jadeja vijaysinh videos on Matrubharti
jadeja vijaysinh 4 year ago

maja avi gai

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 4 year ago

ખૂબ સુંદર રચના સાથે ખૂબ સુંદર રજૂઆત...

Jignasha Parmar videos on Matrubharti
Jignasha Parmar 4 year ago

right...એકદમ સાચી વાત 6.???...પણ કોઈ સલાહ આપે તો સાંભળી લેવાની...ગમે તો રાખવાની ,અનુસરવાની.......... બાકી આપણું મન કયે એમ તો કરવાનું જ છે.......?મારી વાત share કરું તો....મને પણ ઘણા સલાહ આપે કે કંઈક જોબ કર પણ મને કોઈ પ્રકારનું બંધન પસંદ નથી...એટલે હાએ હા કરી દવ.......

Related Videos

Show More