Gujarati Thought videos by Rupal Jadav Watch Free

Published On : 14-Mar-2025 01:33am

40 views

બહુ જ નસીબદાર હોય એ લોકો જેમની પાસે કોઈ એક તો એક પણ નિઃસ્વાર્થ પ્રેમ કરવાવાળું વ્યક્તિ હોય છે .

આ વિષય માં હું બહુ જ નસીબદાર છું કે મને આવું પ્રેમ કરવા વાળું એક વ્યક્તિ મારી જિંદગી માં છે જે મને નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે .

જીંદગી માં એક એવું વ્યક્તિ તો હોવું જોઈએ કે જેના ખોળા માં માથું નાખી ને શાંતિ થી પોતાના મન નો ભાર હળવો કરી શકીએ .

8 Comments

Rupal Jadav videos on Matrubharti
Rupal Jadav Matrubharti Verified 3 hour ago

ના , બધાની જીંદગી માં આવું એક વ્યક્તિ જરૂર હોય છે અને જરૂરી નથી કે એ પ્રેમી સ્વરૂપે હોય એ માં , બાપ , ભાઈ , બહેન કે મિત્ર કોઈ પણ હોઈ શકે.

Hemant pandya videos on Matrubharti
Hemant pandya Matrubharti Verified 3 hour ago

?

Hemant pandya videos on Matrubharti
Hemant pandya Matrubharti Verified 3 hour ago

માફ કરશો...
પણ આતો ખુલ્લી આંખે સ્વપ્ન જોયું ન કહેવાય?

Rupal Jadav videos on Matrubharti
Rupal Jadav Matrubharti Verified 16 hour ago

🙌🏻

Rupal Jadav videos on Matrubharti
Rupal Jadav Matrubharti Verified 16 hour ago

Thanks !!!

Hardik Boricha videos on Matrubharti
Hardik Boricha 17 hour ago

Pandya Ravi videos on Matrubharti
Pandya Ravi Matrubharti Verified 17 hour ago

એકદમ સાચી વાત કરી

man patel videos on Matrubharti
man patel 18 hour ago

Yes... right