Gujarati Thought videos by Jayrajsinh Chavda Watch Free

Published On : 18-Oct-2020 10:04pm

997 views

#અમસતી_વિચ૨ધારા_Post_7
#દેખાવો_વિચારવા_જેવો_એક_વિચાર

"માનું છું સમય બદલે છે,
પણ તેની સાથે મતલબી માનવ કેમ બદલે છે?"

•હાલ બધાના સ્ટેટસમાં નવરાત્રિની શુભકામનાઓના સ્ટેટસો દેખાય છે,તે શા માટે?માઁ દુર્ગા તેનાથી રાજી થશે?કે પછી મરેલી માનવતાની કળિયુગી વાણી થશે?

•સાહેબ,આવું ન કરીને થોડા માનવ અને માનવતાને બચાવતા સ્ટેટસ અને વાક્યો મૂકશો તો બે-ત્રણ તેમાંથી કંઈક સમજીને શીખશે.

•આજે જ અહીં નીચે આપેલો વિડિયો મને દેખાયો આ વિડિયો ખરેખર ભગવાનનું હૈયું પણ ચીરી નાખે છે.
શું નવરાત્રિની શુભકામનાઓ આપવાળા આવું બંધ કરાવવા કંઈ બોલી કે લખી શકશે?મારો જવાબ છે ના.કેમકે તેને બસ સારું જ જોઈએ છે સાચું નહિ.

•એક બાપની ઈજ્જતને તમે પગમાં મૂકાવીને તેને પ્રેમ કહો છો?તો તો ધિક્કાર છે તમારા આવા પ્રેમને.પ્રેમ કૃષ્ણ ભગવાને પણ સાચો કર્યો હતો પણ આવો નહિ.

•મારી બધી પોસ્ટમાં હું કહું છું,અમુક પાપી માનવીના પાપ વધતા જ જાય છે અને તેની કોરોના સ્વરૂપની ઝાપટ બધાના ગાલ લાલ કરી ગઈ.

•આવનારા સમયમાં આવું જ ચાલશે તો હવે ભગવાનને કંઈક કઠોર રસ્તો અપનાવવો જ પડશે.અત્યારે બધાનાં મનમાં સ્વાર્થ,લાલચ,પૈસા,પ્રેમનો ખોટો નશો વગેરે જેવા વિચારો ઘર કરી ગયા છેે અને અંતે માનવતા ઊપર કાળી મેષ મારી ગયા છે.

•ઓ....મતલબી માનવીઓ સમજી જાવ હજુય નહિતર જો ભગવાન સમજાવશે તો તને કશું નહિ સમજાય.

-જયરાજસિંહ ચાવડા

2 Comments

Jayrajsinh Chavda videos on Matrubharti
Jayrajsinh Chavda Matrubharti Verified 4 year ago

Right

Gohil Narendrasinh videos on Matrubharti
Gohil Narendrasinh 4 year ago

Tukma kahu to aa te chhokri ni nadani chhe.

આ પ્રેમ નથી પણ Attraction છે. જે અત્યારે નઈ સમજાય તેઓ ને.
અને આ ઉમર માં બધા ને હોય છે.
ને હું તો તે છોકરી કરતા વધારે ધિકારું છું તે છોકરા ને કે જે કોઈ બાપ ને આટલો મજબૂર થતો પાવૈયા ની જેમ જોવે છે.
પામી લેવું એ જ પ્રેમ નથી.
તેને આટલો લોજ પ્રેમ નો રોગ હોય તો તે તેના આખા પરિવાર ના દિલ જીતી ને લાય જય શકે છે.
પણ કોઈની મજબૂરી નો ફાયદો ઉઠાવી સત ભવ નઈ છુટાય.🙏