English Poem videos by Minty Desai Watch Free

Published On : 18-Jun-2019 02:28pm

409 views

Mentality.. plz watch dis video till the end.. ખુબ જ સમજવા જેવી વાત છે.. તો જોઈ નાખો.. insta.. youtube જ્યાં પણ ઈચ્છા પડે જોઈ આવો.. તમારા વિચાર જરૂર જણાવશો.. Thank you..

16 Comments

Milan A Gauswami 1 year ago

Ha pan maa e maa hoi ne sasu a sasu j hoi.

Minty Desai 1 year ago

Sasural ma dikri ne a atmosphere provide krvu joie k jethi ene uncomfortable feel na thay

Milan A Gauswami 1 year ago

Sorry for that pan rivajo kem bandhaya hase a janso to thoda.? Ochha bhi thai sake
1 dikri 1 time pregnant thai tyare maa ne tya atle moklva ma aave chhe ke a bhi 7 ma mahine. Kem ke sasural ma dikri navi hova thi thodi problem hoi je mami ne tya na hoi mami ne tya a free mind thi rai sake je sasural ma na rai sake atle.. Ani asar baby par na pade mate te rivaj chhe sayad.

Minty Desai 1 year ago

સાચી વાત છે સાહેબ.. શરૂઆત પોતાના થી કરીશું તો દુનિયા આપમેળે જ બદલાઈ જશે..

Patel Pradip 1 year ago

Great

Patel Pradip 1 year ago

Mind-blowing

Kamlesh 1 year ago

ખુબ સરસ વિચાર.... અમુક રિવાજોને સમયાંતરે બદલતા રહેવું જ ઉર્ધ્વ સમાજ માટે હિતકારક છે...
પણ સમાજને ગાડરીયો પ્રવાહ માફક આવી ગયો છે...
અને ખરેખર બદલાવ માટે શરૂઆત તો આપણાથી જ કરવી અનિવાર્ય છે... આપણા થકી સમાજ છે,સમાજ થકી આપણે નથી...

Vasani Kalpesh 1 year ago

આ એક એવું દૂષણ છે જેને સમાજ જોઈને પણ અણદેખું કરે છે.

Minty Desai 1 year ago

Correct.. ane bdha jo smjshe to j aa vstu dur thase

Vasani Kalpesh 1 year ago

આપણે તમને આ સમય દરમિયાન ના સાચવી શકતા હોઈએ તો તેને લાવવી જ ના જોઈએ.

Vasani Kalpesh 1 year ago

Minty મારા મતે પ્રેગનન્ટે સ્ત્રીને પ્રેગ્નન્સી દરમિયાન પિયરમાં મૂકવી એ આપણા સમાજનું દૂષણ છે. જેને દૂર કરવાની જરૂર છે.

Minty Desai 1 year ago

Ji shukriya..

Rahul Nine one Six 1 year ago

Koi words nathi minty... really really dil ne gami jay aeva words che??

Vanraj 1 year ago

,????

Minty Desai 1 year ago

Thank you?

....कबीरा.... 1 year ago

Bv srs રજુઆત

Related Videos

Show More