મીઠુ સ્મિત....
તીખો ગુસ્સો....
અને....
ખારા આંસુ....
આ ત્રણેય થી બનતી વાનગી એટલે જિંદગી.....!!
તો જિંદગી
મા કોઈ પણ જાતની શર્ત વગર પ્રેમ કરો..♥️

Read More

સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો
કોઇ એવા સથવારા જ ના મળ્યા..!!
મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા..!!
"હું છું તારી સાથે" એવુ તો બધા કહે છે.!
પણ અફસોસ..!!
"તમે જ છો અમારા" એવુ કોઇ કહેનાર ના મળ્યા!!

Read More

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે, બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે....😊

Read More

" એક Dosti એવી પણ કરી લઈએ,

સાથે ભલે ના રહીએ

પણ સાથ આપી જિંદગી જીવી લઈએ”😍

આપ ન સમજો એવી તો કોઈ જ વાત નથી,
આપણ  બન્ને  વચ્ચે કૈ  નવીન મુલાકાત નથી,

મુફલિસ  છોને  દુનિયાની નજરે  કૈક  રહ્યો,
હું નહિ આપી શકું એવી તો  સોગાત નથી,

આપ અગર આવો તો  લાગે જીવન  એવું,
જીવનમાં  તો  મારાયે  કોઈ  જ  રાત નથી,

દિલ આપ્યું'તું  તમને  અમસ્તા એવી  રીતે,
મંજુર આપે ય  કર્યું એની  દરખાસ્ત  નથી,

ખોવાઈ ગયું  દિલ મારું  ક્યાં પ્રણયના પંથે?
એની  એવી  કોઈ  જ  તો  જાહેરાત  નથી.....

Read More

ઘણાં લોકો Free થવા તમારી સાથે વાતો કરતા હોય છે..

જ્યારે ઘણાં લોકો તમારી સાથે વાત કરવા Free થતા હોય છે..

ફર્ક ઘણો છે.

******શુભ રાત્રી******

Read More

કોઈ વ્યક્તિમા શું ખરાબ છે કે શું આપણને નથી
ગમતુ તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા
કરતા બહેતર તો એ છે કે
તે વ્યક્તિમા શું શું સારૂં છે અને આપણા
માટે શું લાભદાયી છે તે ધ્યાન ઉપર લેવું જોઈએ.

******શુભ રાત્રી******

Read More

 ♻️✨આજનો સુવિચાર✨♻️
◆•━━━━━━━▣✦▣━━━━━━━━•◆

➖જલેબી માત્ર મીઠી જ નથી,

➖પણ એક મહત્વપૂર્ણ સંદેશ
      પણ આપે છે,

➖તમે તમારા જીવનમાં ભલે
      ગુંચવાયેલા રહો,

➖પરંતુ હંમેશા બીજાને મીઠાશ આપો,

➖હું અને મારી વાતો,

➖☝🏻😊

◆•━━━━━━━▣✦▣━━━━━━━━•◆ Good Morning ❤

Read More

જે Respect કરવા લાયક હોઈ

એની જ હું Respect કરું છું….

લોકો ભલે તેને Ego કહેતા હોય,

હું તો એને Self-Respect કહું છું…😊

મને ચાહનારાઓની ભીડનો હિસ્સો નથી તું,

તું એ છે જેને હું ચાહું છું,

આમ જાહેરમાં કહી દવ એવો કિસ્સો નથી તું,

તું એ છે જેને ફક્ત હું જાણું છું....🥰😍

Read More