Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free

Published On : 19-Dec-2018 08:00am

457 views

34 Comments

Parth Panchal videos on Matrubharti
Parth Panchal Matrubharti Verified 6 year ago

It's Ahmedabad #findthecity Sarkhej Roja

Maylu videos on Matrubharti
Maylu Matrubharti Verified 6 year ago

wah srs ...

jd videos on Matrubharti
jd 6 year ago

roj aavi vato mangment par vato aave to amare mba karvani jaroor nai pde ho...jay see kisna

tapan kotecha videos on Matrubharti
tapan kotecha 6 year ago

A khub j saras madhyam 6 loko sudhi vaat pohchadvanu. Khub khub abhinandan matrubharti app ni team ne and badha j AJs ne. ??

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

હા અનુજ ભાઈ તો તમારા પ્રશ્નના જવાબમાં હું એવું કહીશ કે જ્યારે તમારે બહુ બધા વિકલ્પોમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પ શોધવો હોય તો તમે પેપર લઇ દરેક વિકલ્પો ને લખો એના ફાયદા કેટલા છે ના ગેરફાયદા કેટલા છે નુ ફ્યુચર કેટલું છે તમારી પસંદગી એ બધું જ લખોજેથી તમને એક rough idea આવશે કે કયો વિકલ્પ સર્વ શ્રેષ્ઠ છે અને જો તમને લાગેતો એ જ વિકલ્પ ને લક્ષ્ય બનાવો અને આગળ વધો

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

હા ઉપેન્દ્રભાઈ હોઈ શકે

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

સાચી વાત છે સીમરનબેન જીવનમાં કશું જ નક્કી નથી પણ આગળ વધતા રહેવું જ જોઈએ

Upen zala videos on Matrubharti
Upen zala 6 year ago

જે આપણી ખુશી માં ખુશી શોધતો હોઈ
પ્રેમ એની જોડે જ કરવો જોવીયે.

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

ક્યારેક વિચારી ને આગળ વધવામાં કાં અટકી જઈએ છીએ કાં પાછળ રહી જઈએ....

Anuj videos on Matrubharti
Anuj 6 year ago

"Flow" સાથે જવામાં લક્ષ નક્કી કરવાનું શક્ય થઇ ના શકે. જીવનમાં કોઈ એક સમય એવો આવે જ કે તમારે નક્કર નિર્ણયો લેવા જ પડે. શુ કહેવું છે તમારું એ વિશે?

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

shub svar devanshi didi ...

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 6 year ago

હા નિયમો નું પાલન માં અમે શિક્ષકો પ્રથમ જ ...હા હા

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

તીયાબેન , સુપ્રભાત ! હા, બધા જ પાસા વિચારીને આગળ વધવું એ તો નિયમ છે જીવનનો.

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

એક દિવસ તો મને ચોક્કસ મારું લક્ષ્ય મળશે એવી મને ખાતરી છે

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

અનુજભાઈતમારી વાત બિલકુલ સાચી છે ઘણા લોકો પાસે ઘણા વિકલ્પો હોય છે કે તેઓ જીવનમાં આગળ શું શું કરી શકશે મારી સાથે પણ એવું જ છે તો અત્યારે હું વધુ ગૂંચવાય વગર I am just going with the flow.

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

super rajuvat che ... lakshy nakki karo ...tena badha pasa vicharine pachi agal vadho ...

Anuj videos on Matrubharti
Anuj 6 year ago

સાત મુદ્દા. ખરેખર જો આ આદતોનું રોજિંદા જીવનમાં પાલન કરવમાં આવે તો ધારેલું લક્ષ સરળતાથી મેળવી શકાઇ છે. પરંતુ સવાલ એ છે કે જો તમારી પાસે લક્ષ પસંદ કરવા માટે જ ઘણા બધા વિકલ્પો હોઈ અને દરેક બાબતમાં તમારો રસ હોય પણ તમારે કોઈ એક જ લક્ષ નક્કી કરવાનું ત્યારે શું કરવું?

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

નીરંજીભાઇહવે મેં રસ્તો બતાવી દીધો પણ હવે આજથીનિયમોનું પાલન કરશો એવી આશા છે

lavu thakkar videos on Matrubharti
lavu thakkar 6 year ago

nice

Naranji Jadeja videos on Matrubharti
Naranji Jadeja Matrubharti Verified 6 year ago

સાત શબ્દોમાં એક જીવન ને સફળ બનાવવા રસ્તો આપી દિધો.

Zankhna Vasavada videos on Matrubharti
Zankhna Vasavada 6 year ago

nice

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

શેફાલી બેન,સુપ્રભાત

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

મિતલબેન , મારા માટે આઠમી આદત છે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

સુપ્રભાત તનવીબેન, તો પછી તમે આજથી જ નિયમો પાળવાનું શરૂ કરો છો ને ?

Mital Thakkar videos on Matrubharti
Mital Thakkar Matrubharti Verified 6 year ago

સારી આદતો સારી સફળતા અપાવે જ છે. તમે 8 મી આદત કઇ કહેશો?

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 6 year ago

સવારમાં સફળતાના સોપાનો સર કરાવી સવારને સુંદર બનાવી દીધી... આભાર દેવાંશી જી! શુભુ પ્રભાત

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 6 year ago

સુંદર સમજણ એક સુંદર રજૂઆત સાથે...સુપ્રભાત

Upen zala videos on Matrubharti
Upen zala 6 year ago

ajdevanshi

Upen zala videos on Matrubharti
Upen zala 6 year ago

Good mornig

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 6 year ago

very morning #AJdevanshi

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

શુભ સવાર મિલન ભાઈ, તમારો આભાર

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 6 year ago

khub sunder rajuaat

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

સાચી વાત મિરાયા દીદી,નિયમોને પાળવા અઘરા છે

Miraya Pandya videos on Matrubharti
Miraya Pandya 6 year ago

ખૂબ સરસ રીતે સંક્ષિપ્તમાં બધુ આવરી લીધું. ભોગ આપ્યા વગર કશું શક્ય નથી. એટલે જ નવા વર્ષના નિયમો નવ દિવસથી વધારે નથી ટકતા.