"हर कोई "मुझे" जिंदगी जीने का तरीका" बताता है,


"उन्हें" कैसे समझाऊँ की "कुछ ख्वाब अधुरे" हैं वर्ना जीना मुझे भी आता है।

Read More

હૈયાની વાત હું હૈયામાં નહીં રાખું,

બસ મળે જો સાથ તારો તો બધું કહી નાખું !!

જીવન ના ગ્રાઉન્ડ માં
ફક્ત મકાનો જ નહીં
સંબંધો પણ માંગે છે

" RE DEVELOPMENT "

માણસ એક સામાજિક પ્રાણી છે એ બધા જાણે જ છે પણ એટલા પણ સામાજિક ન થઈ જાવ કે inbox સુધી આવી જાઓ, અમે બધા મજામાં જ હોઈએ છીએ, ને અમારી morning good જ હોય છે તો મેસેજ કરી તમારી લાગણીઓનો ઉભરો વેડફો નહિ, બચાવીને રાખો યોગ્ય જગ્યાએ કામ આવશે.......
                       
                      લિ. ઇનબૉક્સથી ત્રસ્ત બહેનો.....

હવે મેસેજ આવશે તેમના સીધા સ્ક્રિન શોટ મૂકી દેવામાં આવશે .... hi hello kehvani pan jaroor Nathi ....

-- HINA

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111183441

Read More

નથી હોતા લાગણીના હિસાબ
છતાં સબંધમાં નાદાર જાહેર !!

❛જિંદગી પણ આવી જ છે સાહેબ...

એક ને ખુશ રાખવા જતા
બીજા નિરાશ થઇ જાય છે,
બધાનું ધ્યાન રાખવા જતા
ખુદનું મન હતાશ થઇ જાય છે.❜

Read More

વિચારું છું કે...





હવે ના વિચારું કંઈ પણ...